Gandhinagar

IMG_20181227_141826

2019 ચૂંટણીની આચાર સંહિતા અગાઉ રૂપાણી સરકાર આ ક્ષેત્રમાં ભરતી પ્રક્રિયા ઝડપી બનાવી

February 14, 2019

ગાંધીનગર : આગામી લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. અને રાજ્ય સરકારે આચાર સંહિતા લાગુ થાય તે પહેલા ભરતી પ્રક્રિયા ઝડપી બનાવી યુવાનોને લોભાવવાનો પ્રયાસ કર્યો છે. રાજ્ય સરકારે તબીબ, નર્સ અને હોસ્પિટલ સેવામાં સ્ટાફની ભરતી પ્રક્રિયા સરકારે ઝડપી બનાવી છે. રાજ્ય સરકાર અગાઉ ખેડૂતો માટે વિશેષ જાહેરાત કરી ચુકી છે. મગફળી સહિતના વિવિધ પાકની […]

Read More
bar association

ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનએ કર્યો વકીલો માટે 5 હજારના વાર્ષિક બજેટ સહિતની માગણીનો ઠરાવ

February 13, 2019

ગાંધીનગર : બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા 2 જાન્યુઆરીના રોજ દેશભરના વકીલો માટે કરાયેલી માંગણીઓને અનુસંધાને ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનની એક મિટિંગ સોમવારે મળી હતી. પ્રમુખ સલીમ મોદન તેમજ મહામંત્રી હિતેશ બી. રાવલના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં કેન્દ્રિય બેજટમાં વકીલો, પક્ષકારોના કલ્યાણ માટે 5 હજાર કરોડના વાર્ષિક બજેટની ફાળવણી કરી તેમાંથી વીમા કવચ, જુનિયર વકીલોને […]

Read More
67920899

ગાંધીનગરમાં સ્વાઇન ફ્લૂના વધુ બે કેસ પણ સિવિલમાં H1N1 ટેસ્ટ થતાં નથી

February 13, 2019

ગાંધીનગર  : ગાંધીનગર શહેર અને જિલ્લામાં મળીને સ્વાઇન ફ્લૂના પોઝિટીવ કેસની સંખ્યા 30 પર પહોંચી ગઇ છે. પાટનગરમાં અને નાના ચિલોડા ગામે એમ બે કેસ મંગળવારે નવા મળી આવ્યા હતા. સ્વાઇન ફ્લૂનો રોગચાળો કહેર મચાવી રહ્યો છે. પરંતુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કે જ્યાં મેડિકલ કોલેજ પણ કાર્યરત હોવા છતાં અહીં એચ1એન1 મતલબ કે સ્વાઇન ફ્લૂના […]

Read More
dhanani

ગુજરાતના રાજકારણમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવા નેતા પરેશ ધાનાણી યુવાનો માટે રોલ મોડલ.

February 13, 2019

ગાંધીનગર : ગુજરાતમાં સાવ પતી ગયેલી મનાતી કોંગ્રેસ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં અચાનક બેઠી થઈ ગઈ અને ભાજપને હંફાવીને 77 બેઠકો સુધી પહોચી ગઈ. ગુજરાત કોંગ્રેસે એવી જોરદાર લડત આપી કે, ગુજરાતમાં ભાજપ માંડ માંડ સત્તા જાળવી શક્યો. ગુજરાત કોંગ્રેસની આ લડાયકતા અને પુનર્જન્મ જેમને આભારી છે તેવા નેતાઓમાં એક યુવા નેતા પરેશ ધાનાણી છે. […]

Read More
IMG_20190116_143736

વાઇબ્રન્ટ સમિટમાંથી આ ગુજરાતી ઉદ્યોગપતિના નામની થઈ બાદબાકી, મોદીની છે નજીક, જાણો વિગત.

January 16, 2019

ગાંધીનગરઃ ગુજરાતમાં 2003માં યોજાયેલી પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટથી ભાગ લેતા આવેલા અનિલ અંબાણીને આ વખતે આમંત્રણ આપવામાં આવ્યું નથી. સરકારે જાહેર કરેલા આમંત્રિત ઉદ્યોગપતિઓની યાદીમાં તેમનું નામ નથી. રાફેલ ડીલના કારણે તેમનું નામ ગુમ હોવાની હાલ ચર્ચા થઈ રહી છે. આ અંગે મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી મનોજ દાસે એક અંગ્રેજી ન્યૂઝ પેપર સાથે વાત […]

Read More
IMG_20190113_192652

ગુજરાત બન્યું દેશનું પ્રથમ રાજ્ય : સવર્ણોને આર્થિક અનામતનો લાભ આવતીકાલથી જ.

January 13, 2019

ગાંધીનગર : કેન્દ્ર સરકારે જાહેર કરેલી સવર્ણોને 10 ટકા અનામત વિધેયક સંસદના બંને ગૃહમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેને મંજૂરી આપી દીધી. ત્યારે હવે તેની પહેલ ગુજરાતે શરૂ કરી છે. સવર્ણોને 10 ટકા અનામત આપવનો અમલ શરૂ કરનાર ગુજરાત સૌ પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્ય સરકારે ઉત્તરાયણના દિવસથી જ અનામતનો લાભ આપવાની […]

Read More
job-placement

બેરોજગારી મુદ્દે હવે ગુજરાત સરકાર ભીંસમા મુકાઈ : કંપની સર્વેમાં 50 હજાર નોકરી સામે 62 હજાર વિદ્યાર્થી : સરકાર સેન્ટ્રલ પ્લેસમેન્ટ ફેર કરશે.

January 11, 2019

અમદાવાદ : બેરોજજગારી મુદ્દે હવે ગુજરાત સરકાર ભીંસમા મુકાઈ છે અને રાજ્યમાં લાખો યુવાનો બેરોજગાર હોવા સાથે આંકડો વધી રહ્યો છે ત્યારે સરકાર  સેન્ટ્રલ પ્લેસમેન્ટ ફેર કરશે.જેમાં તમામ જિલ્લામાં ૨૪  કેન્દ્રોમાં પ્લેસમેન્ટ ફેર યોજાશે. સરકારે આ પ્લેસમેન્ટ ફેર માટે  પ્રોફેસરો પાસે કરાવેલા કંપનીઓના સર્વેમાં ૫૦ હજાર નોકરીઓ હાલ માર્કેટમાં હોવાનું ધ્યાને આવ્યુ છે.જેની ૬૨ હજારથી […]

Read More
IMG_20180823_001006

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ વેલ્થ ફંડ સાથે 18મી જાન્યુઆરીએ રાઉન્ડ ટેબલ બેઠક કરશે : મુખ્ય સચિવ ડૉ .સિંહ

January 11, 2019

ગાંધીનગર : વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંગે રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહે જણાવ્યું કે ‘શેપીંગ અ ન્યુ ઇન્ડિયા’ થીમ પર યોજાઈ રહેલી આ સમિટ વડાપ્રધાનના ‘નયા ભારત’ના નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું પગલું બની રહેશે. 18મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદ આ જ દિવસે સાંજે વડાપ્રધાન ગ્લોબલ ફંડના સીઇઓ સાથે […]

Read More
vibrant emmage

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ -2019 માં સૌ પ્રથમવાર કેટલીક નવીનતમ ઈવેન્ટ. જાણો વધુ…

January 11, 2019

ગાંધીનગર : ડેનમાર્ક, ચેક રિપબ્લિક, ઉઝબેકિસ્તાન, માલ્ટા અને રંવાડા સહિતના 5 દેશોના વડાઓ વૈશ્વિક સમિટમાં ભાગ લેશે તેમજ 18 જાન્યુઆરીના રોજ વડાપ્રધાનશ્રી સાથે ડીનર પણ યોજવામાં આવશે. સમિટની નવમી આવૃત્તિમાં 15 દેશો ભાગીદાર દેશ તરીકે સહભાગી બનશે. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ફ્રાન્સ, જાપાન, મોરક્કો, નોર્વે, પોલેન્ડ, સાઉથ આફ્રિકા, રીપલ્બિક ઑફ કોરિયા, થાઈલેન્ડ, નેધરલેન્ડ્સ, […]

Read More
IMG-20190111-WA0008

દ્વારકાના પાલભાઈ આંબલીયા નામના ખેડૂતે ગૂગલ મેપની મદદથી ખેડૂત વિરોધી ગુજરાત સરકારની પોલ ખોલી. જાણો શું થયું

January 11, 2019

દ્વારકા : ગુજરાતમાં ખેડૂતો વચ્ચે અંદરોઅંદર વેરઝેર થઈ શકે તેવી ગુજરાત સરકારની પોલ દ્વારકાના પાલભાઇ આંબલિયા નામના એક ખેડૂતે ઈન્ટરનેટના ગૂગલ મેપની મદદથી ખોલી છે. તેમણે પોતાના ખેતરોનું માપ અને સરકારે તૈયાર કરેલું નવું માપ એકદમ અલગ જણાય છે. ગૂગલ પર પોતાના ખેતરનો નકશો શોધી કાઢીને સરકારે તૈયાર કરેલો પોતાના ખેતરનો નકશો સાવ અગલ આવે […]

Read More