International

IMG_20180823_001006

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ વેલ્થ ફંડ સાથે 18મી જાન્યુઆરીએ રાઉન્ડ ટેબલ બેઠક કરશે : મુખ્ય સચિવ ડૉ .સિંહ

January 11, 2019

ગાંધીનગર : વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંગે રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહે જણાવ્યું કે ‘શેપીંગ અ ન્યુ ઇન્ડિયા’ થીમ પર યોજાઈ રહેલી આ સમિટ વડાપ્રધાનના ‘નયા ભારત’ના નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું પગલું બની રહેશે. 18મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદ આ જ દિવસે સાંજે વડાપ્રધાન ગ્લોબલ ફંડના સીઇઓ સાથે […]

Read More
vibrant emmage

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ -2019 માં સૌ પ્રથમવાર કેટલીક નવીનતમ ઈવેન્ટ. જાણો વધુ…

January 11, 2019

ગાંધીનગર : ડેનમાર્ક, ચેક રિપબ્લિક, ઉઝબેકિસ્તાન, માલ્ટા અને રંવાડા સહિતના 5 દેશોના વડાઓ વૈશ્વિક સમિટમાં ભાગ લેશે તેમજ 18 જાન્યુઆરીના રોજ વડાપ્રધાનશ્રી સાથે ડીનર પણ યોજવામાં આવશે. સમિટની નવમી આવૃત્તિમાં 15 દેશો ભાગીદાર દેશ તરીકે સહભાગી બનશે. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ફ્રાન્સ, જાપાન, મોરક્કો, નોર્વે, પોલેન્ડ, સાઉથ આફ્રિકા, રીપલ્બિક ઑફ કોરિયા, થાઈલેન્ડ, નેધરલેન્ડ્સ, […]

Read More
IMG_20190102_220728

ટ્રમ્પને બોલાવવાનું મોદીનું સપનું તૂટ્યુઃ 2019ની સમિટમાં અમેરિકા બિઝનેસ પાર્ટનર પણ નહીં રહે

January 2, 2019

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની (વીજીએસ) 2019ની આવૃત્તિમાં અમેરિકા બિઝનેસ પાર્ટનર નહીં રહે. અમેરિકન સરકારે આ અંગેનો સત્તાવાર નિર્ણય જાહેર કર્યો છે. આ સાથે જ 2019ની વાઈબ્રન્ટ સમિટમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. આનો અર્થ એ થયો કે આ વખતે યુએસના વીવીઆઈપી મહાનુભાવો પણ વાઈબ્રન્ટ સમિટમાં હાજર નહીં […]

Read More
IMG_20190102_142813

ભારતમાં તો ઘટ્યા ભાવ, પણ પાકિસ્તાનની પેટ્રોલ ડીઝલની કિંમતો જાણી ચોંકી જશો.

January 2, 2019

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જાહેરાત કરી છે કે તેમની સરકારે નવા વર્ષની ભેટ તરીકે પેટ્રોલ અને ડીઝલના ભાવો ઓછા કર્યા છે. પેટ્રોલના ભાવ 4.86 રૂપિયા પ્રતિ લીટર ઘટાડીને 90.97 રૂપિયા પ્રતિ લીટર કરી છે. જ્યારે ડીઝલના ભાવમાં 4.26નો ઘટાડો કરીને 196.68 રૂપિયા પ્રતિ લીટર કરી છે. આ સાથે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે […]

Read More
IMG_20181223_174741

ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતા સુનામીની લહેરોનું તાંડવ, 168 લોકોના મોત

December 23, 2018

નવી દિલ્હી: ઈન્ડોનેશિયામાં આજે ફરી એકવાર સુનામીએ કહેર વર્તાવ્યો છે. જ્વાળામુખીમાં વિસ્ફોટ થતા સમુદ્રમાં સુનામીનું તાંડવ જોવા મળ્યું છે.એએફપી ન્યૂઝ એજન્સીએ અધિકારીઓને ટાંકીને મૃતકોનો આંકડો 168 જણાવ્યો છે. આ સાથે જ અનેક લોકો ઘાયલ થયા છે. ગંભીરતા જોતા મૃતકોની સંખ્યા વધી શકે છે. કહેવાય છે કે જ્વાળામુખીના વિસ્ફોટ બાદ સમુદ્ર નીચે હલચલ થઈ અને તેનાથી […]

Read More
IMG_20181223_174712

2019ની ચૂંટણી જાતિવાદ-તુષ્ટિકરણની રાજનીતિ કરનારાની અંતિમ વિદાયની ચૂંટણીઃ અમિત શાહ

December 23, 2018

નવી દિલ્હીઃ રાજધાનીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં ભાજપના દિલ્હી પ્રદેશ બૂથ સેમિનારને સંબોધિત કરતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 2019ની લોકસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકી દીધું છે. ભાજપના અધ્યક્ષે પક્ષના કાર્યકર્તાઓને જણાવ્યું કે, 2019ની ચૂંટણી મોદીજીને વડા પ્રધાન બનાવવા અને ભાજપના વિજય સાથે જ વંશવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણની રાજનીતિ કરનારાની અંતિમ વિદાયની ચૂંટણી છે. અમિત શાહે […]

Read More
IMG-20181214-WA0005

કાળા નાણાંના ૪૫,૦૦૦ કેસ પણ ૪ વર્ષથી તેની ખાસ કોર્ટની રચના કરવામાં કેન્દ્ર સરકાર ઘોર નિંદ્રામાં.

December 14, 2018

અમદાવાદ : દેશમાં કાળુ નાણું કડક હાથે ડામી દેવામાં આવશે અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા સહિતના વચનો આપી ભાજપએ કેન્દ્રમાં સત્તા હાંસલ કરેલી. પરંતુ સરકારની જ વિવિધ તપાસ એજન્સીઓએ જેવી કે, સીબીડીટી, સીબીઆઈ, કસ્ટમ્સ અને ઈડીએ ભ્રષ્ટાચાર અને કાળા નાણાંના આશરે ૪૫,૦૦૦ જેટલા કેસ કર્યા છે તે ચલાવવા પાછલા ચાર વર્ષથી ખાસ કોર્ટની રચના કરવામાં કેન્દ્ર […]

Read More
IMG-20181214-WA0006

દેવામાફી સહિતના મુદ્દે ખેડૂતો વાઇબ્રન્ટ સમિટનો વિરોધ કરશે

December 14, 2018

અમદાવાદ : ગુજરાતના વિવિધ ખેડૂત સંગઠનો, આદિવાસી સંગઠનો અને મહિલા ખેડૂતો સાથે કામ કરતાં સંગઠનો, ખેત મજૂરો સાથે કામ કરતાં ૩૦ જેટલા સંગઠનોના આગેવાનોની ગુરુવારે ભદ્ર સ્થિત સરદાર પટેલ સ્મારક ભવન ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોના દેવા નાબૂદી, પાક વીમો, સિંચાઈ અને દુષ્કાળ જેવા મુદ્દા ઉકેલાતાં ના હોવાથી આગામી વાઈબ્રન્ટ સમિટના તાયફાનો વિરોધ કરવો […]

Read More
manmohan modi

મનમોહન સરકાર કરતાં મોદી સરકારના શાસનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ ભડકે બળી રહયા છે ? જાણો હકીકત

September 14, 2018

Delhi સમગ્ર દેશમાં આજે બે જ મુદ્દા મુખ્યત્વે ચર્ચામાં રહ્યા છે (૦૧) ગગડતો રૂપિયો અને (૦૨) આસમાને પહોંચી રહેલા પેટ્રોલ/ડીઝલના ભાવો. ત્યારે સત્ય હકીકત એ સ્વીકારવી પડે કે,ભારત ૮૦% ક્રુડ ઓઈલ વિદેશોમાંથી ઈમ્પોર્ટ કરે છે, તેને ધ્યાનમાં લઈને આ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ક્રુડ ઓઈલ અને ડોલરનો ભાવ યુપીએ વન (૨૦૦૪-૨૦૦૯)માં મે ૨૦૦૪માં બ્રન્ટ ક્રુડનો […]

Read More
rahul gandhi

ભાગેડુ માલ્યા-જેટલી વચ્ચે 15-20 મિનિટ થઈ હતી મુલાકાત, સંસદના CCTVની થવી જોઈએ તપાસઃ રાહુલ ગાંધી

September 14, 2018

નવી દિલ્હીઃ બુધવારે લિકર કિંગ વિજય માલ્યાએ કહ્યું હતું કે, તેમણે ભારત છોડતાં પહેલા અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, નાણામંત્રી એક ભાગેડુ સાથે વાત કરતા હોય તેને લઈ અનેક સવાલો ઉઠે છે. ભાગેડુ તેમને દેશ છોડવાનો છે […]

Read More