Day: February 28, 2019

ગુજરાતરાષ્ટ્રીય

પાકિસ્તાન સાથેના ટેન્શનથી શું લોકસભા ચૂંટણીના કાર્યક્રમ પર અસર પડશે ?

નવી દિલ્હી: ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓના અડ્ડા ધ્વસ્ત કર્યા બાદથી દેશમાં હાલ તણાવનો માહોલ છે. ખાસ કરીને ભારતના જવાબી

Read More
ગાંધીનગર

ગાંધીનગર મનપાના સફાઈ કર્મીઓની 5 માર્ચથી હડતાલ

ગાંધીનગર શહેરમાં સંપૂર્ણ સફાઇની વ્યવસ્થા ગોઠવવા માટે મહાપાલિકાના અધિકારીઓ રીતસર પરસેવો પાડી રહ્યાં છે અને પ્રજાના કરની આવકના લખલૂંટ નાણા

Read More
ગાંધીનગર

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસેર્ચ (IAR),ગાંધીનગર દ્વારા 2nd યુનિવર્સિટીકોન્વોકેશન સમારોહ યોજાયો.

ગાંધીનગર : ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસેર્ચ (IAR),ગાંધીનગર દ્વારા 2nd યુનિવર્સિટીકોન્વોકેશન સમારોહ તારીખ 27 February  2019 ના રોજ યોજવામાંઆવ્યો હતો. જેમાં વર્ષ 2018 માં ભણેલા48 વિદ્યાર્થીઓને સ્નાતક/અનુસ્નાતક ડિગ્રી થી સન્માન કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ખાતે આવેલ આ પ્રતિષ્ઠિતસંસ્થા વિવિધ એડયુકેશનલ તેમજરિસેર્ચને લગતા અભ્યાસ્ક્રમ ધરાવે છે. આસંસ્થા નો પાયો 2006 માં ભારતના પૂર્વરાષ્ટ્રપતિ ડો. એ પી જે અબ્દુલ કલામતેમજ ભારતના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી(તત્કાલિન મુખ્ય મંત્રી, ગુજરાત) ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું આ સમારોહના મુખ્ય મેહમાન પ્રોફેસર બેનટકર, ઓક્સફર્યુ નિવર્સિટી, UK ઘ્વારાઆ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માનકરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓનેપોતાના સપના સાકાર કરવા માટે ઉપયોગીમાર્ગદર્શન આપ્યુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસેર્ચનાપ્રેસિડેન્ટ શ્રી પ્રોફેસર રાવ દ્વારા આ સંસ્થાસાથે જોડાયેલા પ્રતિષ્ઠિત હસ્તીઓનું પણસન્માન કરવામાં આવ્યું તેમજ સંસ્થા માટેઆંતરાષ્ટ્રીય કક્ષાના અભ્યાસ તેમજ યોગ્યનેટવર્કિંગ ની ભલામણ કરી કે જે આવનારાસમાય માં આ સંસ્થા માં ભણવા આવતાવિદ્યાર્થોઓ માટે અસરકારક અને ઉપયોગીપુરવાર થશે. સમારોહમાં IAR દ્વારા ડો રક્ષ વીર જસરા(સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તેમજ હેડ ઓફR & D સેન્ટર, રીલાઈન્સ ઈન્ડસ્ટ્રી) ને માનદ પ્રોફેસરશીપથી સન્માનિત કરવામાંઆવ્યા ડો.રક્ષ દ્વારા ભારતમાં વિવિધઇન્ડસટ્રીઅલ ઓપેરશનમાં મહત્વપૂર્ણયોગદાન છે જે આંતરાષ્ટ્રીય કક્ષાએખ્યાતનામ છે.

Read More
ગાંધીનગર

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.બી.એ કોલેજ દ્વારા સામાજિક જવાબદારી દિવસનીઉત્સાહભેર ઉજવણી અંધશાળાના બાળકો સાથે કરી.

ગાંધીનગર : કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ એડમીનીસ્ટ્રેશન (બી.બી.એ) નાં ૪૦ વિદ્યાર્થીઓ આજ ની સેવાકીય પ્રવૃત્તિઓ માં

Read More
ગાંધીનગર

ગાંધીનગરના અંબાપુર ગામે, બાપુનું સપનું સાકાર કરવા નીકળેલા યુવાનો !!

ગાંધીનગર ગાંધીનગર – અમદાવાદ માર્ગ પર આવેલ અંબાપુર ગામમાં બ્લુ ગ્રીન ઇનિશિએટિવ પ્રોજેક્ટ અંતર્ગત વાવો રિવોલ્યુશન અને નીડ બોક્સ ફાઉન્ડેશન

Read More
x