નુપુર શર્માના સમર્થકની હત્યાને લઈને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માના નિવેદન બાદ દેશભરમાં શાંતિ ભંગ થઈ ગઈ હતી. ત્યારે આજે બજરંગ દળ દ્વારા નુપુર શર્માના સમર્થકની હત્યાના વિરોધમાં બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો
રાજસ્થાનના ઉદયપુરમાં ધોર દડે ખાતે એક હિન્દુ યુવકની તેની દુકાનમાં ઘૂસીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. ઉદયપુરમાં હત્યા બાદ ઈસ્લામિક જેહાદી હત્યારાઓ દ્વારા ધમકીભર્યા વીડિયો પણ જાહેર કરવામાં આવ્યા છે. જે દેશ માટે એક પડકાર છે, જેને ભારતની જનતા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ક્યારેય સહન કરશે નહીં. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના સમર્થકોએ હત્યારાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ફાંસીની માંગ કરી હતી.
લઘુમતી સમુદાય દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં કેટલાક જેહાદી કટ્ટરપંથીઓ દ્વારા પથ્થરમારો અને તોફાનો પણ કરવામાં આવ્યા હતા. જેનો આજે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
રાજસ્થાનના ઉદયપુરમાં ધોર દડે ખાતે એક હિન્દુ યુવકની તેની દુકાનમાં ઘૂસીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. ઉદયપુરમાં હત્યા બાદ ઈસ્લામિક જેહાદી હત્યારાઓ દ્વારા ધમકીભર્યા વીડિયો પણ જાહેર કરવામાં આવ્યા છે. જે દેશ માટે એક પડકાર છે, જેને ભારતની જનતા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ક્યારેય સહન કરશે નહીં. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના સમર્થકોએ હત્યારાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ફાંસીની માંગ કરી હતી.
આ જઘન્ય ઘટના અને બર્બર ઇસ્લામિક જેહાદ અને આતંકવાદના વિરોધમાં દેશભરના જિલ્લા કેન્દ્રો પર બજરંગ દળ દ્વારા હત્યાકાંડ સંદર્ભે ગાંધીનગર સત્યાગ્રહ કેમ્પ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી કાનહેલાલના હત્યારાઓને ફાંસીની સજા નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આજે રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તમામ નોનવેજની દુકાનો બંધ કરશે.