ahemdabad

કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમનું સંપૂર્ણ શિડયુઅલ આવ્યું સામે..જુઓ

અમદાવાદમાં કાંકરિયા ખાતે આજથી 15મા કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવશે. આ કાર્યક્રમ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલશે. આ કાર્નિવલનું સંપૂર્ણ શિડયુઅલ સામે આવ્યું છે.

25 ડિસેમ્બર

સ્ટેજ-1, પુષ્પકુંજ, કાંકરિયા

આજથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે.

સાંજે 6થી 7.30 કલાકે – ગીત સંગીત (સાંત્વની ત્રિવેદી)

રાત્રે 7.30 કલાકે – કાર્નિવલ પરેડ

રાત્રે 8થી 10 કલાકે – સાંસ્કૃતિક કાર્યક્રમ, ડ્રોન શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો

સ્ટેજ-2, બાલવાટિકા

રાત્રે 7.30 થી 8.30 કલાકે – ડ્રમા કમ સાંસ્કૃતિક, ડાન્સ પરફોર્મન્સ, ગરવી પરિક્રમા

રાત્રે 8.30 થી 10 કલાકે – ક્લાસિકલ સંગીત

સ્ટેજ-3, વ્યાયામ વિદ્યાલય

રાત્રે 8 થી 10 કલાકે – મ્યૂઝિકલ નાઇટ – શિવાની દેસાઈ

 

26 ડિસેમ્બર

સ્ટેજ-, પુષ્પકુંજ, કાંકરિયા

સાંજે 5 થી 6 કલાકે – મેજિક શો (જાદુગર ડી.લાલ)

રાત્રે 7 થી 10 કલાકે – લાઇવ બેન્ડ પરફોર્મન્સ (રાગ મહેતા)

સ્ટેજ-2, બાલવાટિકા

સવારે 9 થી 10 કલાકે – કિડ્સ ડાન્સ કોમ્પિટિશન

સાંજે 5 થી 7 કલાકે – શાસ્ત્રીય ગાયન અને તબલા વાદન

રાત્રે 7 થી 10 કલાકે – હિન્દી ગીત સંગીત ( પ્રિયંકા બાસુ)

સ્ટેજ-3, વ્યાયામ વિદ્યાલય

સવારે 8 થી 9 કલાકે – આર્ટસ એન્ડ ક્રાફ્ટ્સ વર્કશોપ

બપોરે 3 થી 4 કલાકે – હેન્ડી ક્રાફ્ટ્સ વર્કશોપ

બપોરે 4 થી 5 કલાકે – મોટિવેશનલ સ્પિચ

સ્ટેજ-3, વ્યાયામ વિદ્યાલય

સાંજે 5 થી 6 કલાકે – લાઇફ સાઇઝ પપેટ શો

સાંજે 6 થી 7 કલાકે – મણિયારો ડાન્સ

રાત્રે 7 થી 10 કલાકે – ગુજરાતી ગીત સંગીત મ્યૂઝિકલ પરફોર્મન્સ (દેવિકા રબારી)

 

27 ડિસેમ્બર

સ્ટેજ-1, પુષ્પકુંજ, કાંકરિયા

સાંજે 5 થી 6 કલાકે – પોલીસ બેન્ડ પરફોર્મન્સ

રાત્રે 7 થી 10 કલાકે – ગુજરાતી હિન્દી ગીત સંગીત પરફોર્મન્સ (ઈશાની દવે)

સ્ટેજ-1, બાલવાટિકા

સવારે 8 થી 9 કલાકે – ચિત્ર સ્પર્ધા

બપોરે 3 થી 4 કલાકે – ટિપ્પણી ડાન્સ

સાંજે 5 થી 6 કલાકે – સાંસ્કૃતિક કાર્યક્રમ

રાત્રે 7 થી 10 કલાકે – ક્લાઉન ફેસ્ટિવલ

સ્ટેજ- વ્યાયામ વિદ્યાલય

સવારે 7 થી 8 કલાકે – નેચરોપેથી પર વેલનેસ ટોક

સવારે 8 થી 9 કલાકે – ઓરીગામી ક્રાફ્ટ વર્કશોપ

સવારે 9 થી 10 કલાકે – મહેંદી વર્કશોપ

સ્ટેજ-3, વ્યાયમ વિદ્યાલય

બપોરે 2 થી 3 કલાકે – ગાર્ડનિંગ વર્કશોપ

સાંજે 5 થી 7 કલાકે – મેજિક શો

રાત્રે 8 થી 10 કલાકે – રોક બેન્ડ પરફોર્મન્સ (જોએલ મોઘેરા)

 

28 ડિસેમ્બર

સ્ટેજ-1, પુષ્પકુંજ, કાંકરિયા

સાંજે 5 થી 7 કલાકે – તલવાર રાસ

રાત્રે 7 થી 10 કલાકે – ગુજરાતી ગીત સંગીત (ગીતા રબારી)

સ્ટેજ-2, બાલવાટિકા

સવારે 6 થી 7 કલાકે – યોગા

સવારે 7 થી 8 કલાકે – પ્રાણાયામ એન્ડ મેડીટેશન

સવારે 8 થી 9 કલાકે – ઝુંબા

સ્ટેજ-2, બાલવાટિકા

સવારે 9 થી 10 કલાકે – લાફિંગ ક્લબ

સાંજે 5 થી 7 કલાકે – માઉથ ઓર્ગન

રાત્રે 7 થી 10 કલાકે – રોક બેન્ડ પરફોર્મન્સ (પ્રિયંકા ખેર)

સ્ટેજ-3, વ્યાયમ વિદ્યાલય

સવારે 7 થી 8 કલાકે – ડ્રમ સર્કલ

સવારે 8 થી 9 કલાકે – ડાયર વર્કશોપ

સવારે 10 થી 11 કલાકે – સાલસા ડાન્સ વર્કશોપ

સ્ટેજ-3, વ્યાયમ વિદ્યાલય

સાંજે 5 થી 6 કલાકે – સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંજે 6 થી 7 કલાકે – લોક ડાયરો

રાત્રે 7 થી 10 કલાકે – ગીત સંગીત અને લોક ડાયરો (અપેક્ષા પંડ્યા)

 

29 ડિસેમ્બર

સ્ટેજ-1, પુષ્પકુંજ, કાંકરિયા

સવારે 9 થી 10 કલાકે – સિનિયર સિટીઝન સ્પોર્ટ્સ ફેસ્ટિવલ

સાંજે 6 થી 7 કલાકે – અંડરવોટર ડાન્સ પરફોર્મન્સ

રાત્રે 7 થી 10 કલાકે – સ્ટેન્ડ અપ કોમેડી શો (મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દિપ વૈધ, ચિરાયુ મિસ્ત્રી)

સ્ટેજ-2, બાલવાટિકા

સવારે 8 થી 9 કલાકે – અંગ્રેજી કવિતા પઠન

સવારે 9 થી 10 કલાકે – જલ તરંગ સંતુર વાદન

સવારે 10 થી 11 કલાકે – જલ તરંગ અને વાયોલિન વાદન

સ્ટેજ-2, બાલવાટિકા

સાંજે 5 થી 6 કલાકે – સિદ્ધી ધમાલ

રાત્રે 7 થી 10 કલાકે – રોક બેન્ડ પરફોર્મન્સ (મેઘધનુષ બેન્ડ)

સ્ટેજ-3 વ્યાયમ વિદ્યાલય

સવારે 7 થી 11 કલાકે – મેડિટેશન એન્ડ વેલનેશ ટોક જ્વેલરી મેકિંગ એન્ડ સ્પેશિયલ મીડિયા વર્કશોપ

બપોરે 2 થી 4 કલાકે – 1 મિનિટ કોમ્પિટિશન

બપોરે 4 થી 5 કલાકે – પેટ ફેશન શો

સ્ટેજ-3 વ્યાયમ વિદ્યાલય

સાંજે 5 થી 6 કલાકે – મલખમ શો

સાંજે 6 થી 7 કલાકે – માંડવીનો ગરબો, ભાતીગળ ગુજરાતી લોક નૃત્ય

રાત્રે 7 થી 10 કલાકે – લાઈવ મ્યૂઝિક કોન્સર્ટ (કૈરવી બુચ)

 

30 ડિસેમ્બર

સ્ટેજ-1, પુષ્પકુંજ, કાંકરિયા

સવારે 10 થી 11 કલાકે – માર્શલ આર્ટ એન્ડ સેલ્ફ ડિફેન્સ

બપોરે 3 થી 4 કલાકે – ડ્રમ સર્કલ (નદીમ પરમાર)

બપોરે 4 થી 5 કલાકે – બ્લેક કમાન્ડો પિરામિડ શો

સાંજે 5 થી 6 કલાકે – સ્કેટિંહ એક્ટ (વેરિયસ આર્ટિસ્ટ)

સાંજે 7 થી 10 કલાકે – ભવ્ય લોક ડાયરો (સાંઈરામ દવે)

સ્ટેજ-2, બાલવાટિકા

સવારે 6 થી 7 કલાકે – તાઈ ચી

સવારે 7 થી 8 કલાકે – ફિટનેસ ડાન્સ ચેલેન્જ

સવારે 10 થી 11 કલાકે – બાળકો માટે સ્ટોરી ટેલીંગ કાર્યક્રમ

સાંજે 5 થી 6 કલાકે – ડાન્સ કાર્યક્રમ

સ્ટેજ-2, બાલવાટિકા

સાંજે 6 થી 7 કલાકે – સિંગિગ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટલ કોમ્પિટિશન

સાંજે 7 થી 10 કલાકે – મ્યૂઝિકલ કોન્સર્ટ વિથ લાઈવ ડાન્સ પરફોર્મન્સ મેજિક શો

સ્ટેજ-3, વ્યાયમ વિદ્યાલય

સવારે 9 થી 10 કલાકે – આર્ટ એન્ડ ક્રાફ્ટ શો મીણબતી મેકિંગ

સાંજે 5 થી 7 કલાકે – માઈમ અને નુક્કડ નાટક

સાંજે 7 થી 10 કલાકે – લોકભવાઈ

 

31 ડિસેમ્બર

સ્ટેજ-1, પુષ્પકુંજ, કાંકરિયા

બપોરે 3 થી 5 કલાકે – સ્ટેન્ડ-અપ કોમેડી કોમ્પિટિશન ફિનાલે

સાંજે 5 થી 6 કલાકે * સાઈકલ સ્ટન્ટ

સાંજે 7 થી 10 કલાકે – ગુજરાતી ગીત સંગીત કાર્યક્રમ (કિંજલ દવે)

સ્ટેજ-2, બાલવાટિકા

સવારે 7 થી 8 કલાકે – સ્ટોરી ટેલીંગ

સવારે 8 થી 9 કલાકે – કવિતા પઠન

બપોરે 1 થી 3 કલાકે – ગીત સંગીત એન્ડ ડાન્સ કોમ્પિટિશન ફિનાલે

સ્ટેજ-2, બાલવાટિકા

બપોરે 3 થી 4 કલાકે – ઈન્સ્ટ્રુમેન્ટલ – ડમરૂ

સાંજે 5 થી 8 કલાકે – હ્યુમન પાયરો શો

રાત્રે 8 થી 10 કલાકે – ડી જે નાઈટ

સ્ટેજ-3, વ્યાયમ વિદ્યાલય

સવારે 8 થી 9 કલાકે – મડ આર્ટ વર્ક

બપોરે 4 થી 6 કલાકે – મ્યૂઝિકલ ઓર્કેંસ્ટ્રા

સાંજે 6 થી 7 કલાકે – ભાતીગળ ગુજરાતી લોક નૃત્ય

સાંજે 7 થી 8 કલાકે – ગઝલ

રાત્રે 8 થી 10 કલાકે – સાંસ્કૃતિક કાર્યક્રમ (કલ્પેશ ખારવા)

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x