J&Kના રાજૌરીમાં 17 લોકોનાં મોત બાદ હડકંપ, આખું ગામ સીલ
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં 17 લોકોનાં મોત બાદ હડકંપ મચી ગયો છે. જમ્મુ કાશ્મીરની સરકારે રાજૌરી સંભાગના દુરના બધાલ ગામને કંટેનમેન્ટ જોન જાહેર કરી દેવાયો છે. સમગ્ર ગામની કંટેનમેન્ટ જોન જાહેર કરી દેવાયો છે. સમગ્ર ગામને નજર રાખવામાં આવી રહી છે. અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું કે, એટલા લોકોના જીવ જવાના કારણે કોઇ રહસ્યમય બીમારી છે. જો કે હવે કેન્દ્રીય મંત્રીએ આ દાવા અંગે મોટી માહિતી આપી છે.