વેદ સ્કુલ સરગાસણનું ગૌરવ
ગાંધીનગર
તરણ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષા ની પોરબંદર ખાતે આયોજીત સ્પર્ધા માં વેદ ઈન્ટરનેશનલ સ્કુલ સરગાસણ નો ખેલાડી ચૈૌધરી સુમિત કે. ૧૧ કોમર્સ નો વિધાર્થી બીજા નંબરે વિજેતા બનેલ છે. ત્રણ સ્પર્ધા જેમ કે ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ, ૧૦૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોક, ૧૦૦ મીટર બ્રેક સ્ટોક, જેને વેદ ઈન્ટરનેશનલ સ્કુલ પરિવાર ખૂબ ખુબ અભિનંદન પાઠવે છે.