ગાંધીનગર

ગાંધીનગર શહેર/જીલ્લામાં આજે નવા 320 કોરોનાના કેસ નોંધાયા, 198 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

ગાંધીનગર :
રાજયના 8 મહાનગરપાલિકા વિસ્તારોમાં આજથી 18 વર્ષથી વધુ વયના લોકોને રસિકરણ કરવાનુ હતુ તો ગાંધીનગરમાં આજે 1,920 લાભાર્થીઓને આજે 10 કોવિડ રસીકરણ બુથો પરથી વેક્સિનેશન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં કોરોનાનો કુલ આંકડો 13,918 સુધી પહોંચ્યો હતો. ત્યારે આજે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં 160 કેસો તેમજ કોર્પોરેશન વિસ્તારમાં પણ 160 કોરોના કેસો મળતા કોરોનાનો આંકડો 320 નોંધાયો છે. આજે કુલ 198 દર્દીઓને કોરોનાથી મુક્તિ મળી જતા ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે. જેની સામે આજે 40 દર્દીઓ મૃત્યુ પામતાં જિલ્લામાં મોતનો કુલ આંક 1524 થવા પામ્યો છે.
આજે પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર મળીને 320 કેસ કોરોનાના સામે આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જિલ્લાના દહેગામ, કલોલ, માણસા તેમજ ગાંધીનગર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં 160 કોરોનાં કેસો દફતરે નોંધાયા છે. જ્યારે તેની સામે 92 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 160 કોરોના કેસો મળી આવ્યા છે. તો 106 દર્દીઓએ કોરોના સામે વિજય મેળવ્યો છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પ્રતિરોધક રસીનો કુલ એક લાખ 80 હજાર 215 લાભાર્થીઓ ને પ્રથમ ડોઝ તેમજ 51 હજાર 196 લાભાર્થીને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત 45થી 60 વર્ષના કો મોર્બીટી ધરાવતા અને 60 વર્ષની વય ઉપરના એક લાખ 50 હજાર 485ને પ્રથમ ડોઝ તેમજ 34 હજાર 105 લાભાર્થીને કોરોનાં રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે.

નવા કેસ:- ૧૩,૮૪૭

ડીસ્ચાર્જ:- ૧૦,૫૮૨

મૃત્યુ:- ૧૭૨

ગાંધીનગર શહેરમાં નોંધાયેલ કેસો

સેકટર:-૧-૧

સેકટર:-૨-૭

સેકટર:-૩-૧૧

સેકટર:-૫-૫

સેકટર:-૬-૨

સેકટર:-૭-૮

સેકટર:-૮-૫

સેકટર:-૧૨-૬

સેકટર:-૧૩-૨

સેકટર:-૧૪-૫

સેકટર:-૧૬-૨

સેકટર:-૧૭-૪

સેકટર:-૧૯-૪

સેકટર:-૨૦-૮

સેકટર:-૨૧-૨

સેકટર:-૨૨-૩

સેકટર:-૨૩-૫

સેકટર:-૨૪-૫

સેકટર:-૨૫-૧

સેકટર:-૨૬-૫

સેકટર:-૨૭-૨

સેકટર:-૨૮-૧

સેકટર:-૨૯-૩

સેકટર:-૩૦-૬

બોરીજ:-૨

જી.ઈ.બી.:-૩

ઈન્ફોસીટી:-૨

કોલવડા:-૨

કુડાસણ:-૯

પાલજ:-૫

પેથાપુર:-૭

રાંદેસણ:-૪

રાંધેજા:-૧

સરગાસણ:-૯

વાવોલ:-૧૦

ઝુંડાલ:-૩

ગાંધીનગર જિલ્લામાં નોંધાયેલ કેસો

ડભોડા-૩, દોલારાણા વાસણા-૩, જાખોરા-૩, માધવગઢ-૩, સાદરા-૩, સવજીના મુવાડા-૧, વાસણા રાઠોડ-૧, મોટી ભોયણ-૧, પુંદ્રાસણ-૧, ટિન્ટોડા-૩, ચંદ્રાલા-૪, લવારપુર-૩, મહુન્દ્રા-૧, મોટા ચિલોડા-૨, રતનપુર-૩, રૂપાલ-૪, સોનીપુર-૨, વાસણ-૫, અડાલજ-૨, ગોળવનટા-૧, ઈસનપુર મોટા-૧, મગોડી-૨, મેડદરા-૧, સોનારડા-૧, વીરા તલાવડી-૧, બોરીસણા-૧, વડસર-૧, મોટી ભોયણ-૨, છત્રાલ-૨, દંતાલી-૧, રાંચરડા-૪, સાંતેજ-૫, સઈજ-૪, આલુવા-૧, સોજા-૧, કલોલ-૮, દહેગામ-૫, હિલોલ-૪, કડાદરા-૧, કારોલી-૧, મોટા જલુન્દ્રા-૧, પાસુંજ-૧, ભાગુજીના મુવાડા-૧, ડુમેચા-૧, કડજોદરા-૨, લિહોડા-૧, પીપળજ-૨, વડોદ-૧, ચીસકારી-૧, હરાખાજીના મુવાડા-૧, પાલુન્દ્ર-૧, બાબરા-૨, નવા નગર-૧, પટના કુવા-૨, બબલપુરા-૧, સાંપા-૧, ચેખલાપગી-૧, નાંદોલ-૧, સનોડા-૧ વડવાસા-૧, વાસણા ચૌધરી-૧, માણસા-૩, આજોલ-૧, બાપુપુરા-૧, ચરાડા-૧, બીલોદરા-૧, ગોવિંદપુરા-૧, ફતેપુર-૧, ઈટાદરા-૧, ખરણા-૧, ખડાત-૧, રંગપુર-૧, અંબોડ-૧, ગોલથરા-૩, લોદરા-૩, પુંધરા-૪, રીદ્રોલ-૩, બદપુરા-૧, દેલવાડ-૩, માણેક-૨, પ્રતાપનગર-૨, રાજપુરા-૧, વરસોડા-૧, વેડા-૧.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x