આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ : પાકિસ્તાન સામે India ની શાનદાર જીત

July 3, 2017

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં India એ પાકિસ્તાનને ૯૫ રનથી હરાવી દીધું હતું. ઇંગ્લેન્ડના ડર્બીમાં ભારતના ૧૬૯ રનના જવાબમાં પાકિસ્તાની સંપૂર્ણ ટીમ ૭૪ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

ડાબા હાથના સ્પિનર એકતા બીષ્ટે પાકિસ્તાનના ટોપ ઓર્ડરને ક્રીઝ પર ટકવા દીધું નહોતું. ૨૬ રનમાં જ પાકિસ્તાનની ૬ વિકેટ પડી ગઈ હતી.

એકતા બીષ્ટે ૧૦ ઓવરમાં ૧૮ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. આ ૧૦ ઓવરમાં એકતા બીષ્ટે બે મેડન ઓવર પણ નાખી હતી. ૧૫ ઓવરની રમતમાં પાકિસ્તાના ત્રણ બેટ્સમેન તો શૂન્ય રનથી આગળ વધી શક્યા નહોતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x