ગાંધીનગર

મહાત્મા ગાંધી સાહિત્ય સેવા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.ગુલાબચંદ પટેલે સાહિત્ય અકાંદામીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાની શુભેચ્છા મુલાકાત લીધી

ગાંધીનગર :
ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરીટ્રેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી અને મહાત્મા ગાંધી સાહિત્ય સેવા મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડૉ. ગુલાબચંદ પટેલ તથા ટ્રસ્ટના સંગઠન મંત્રી શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ દ્વારા આદરણીય શ્રી વિષ્ણુ પંડ્યા સાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી
આ પ્રસંગે “વૈશ્વિક પરિપ્રેક્ષ્ય મેં ગાંધીજી ઔર અન્ય શોધ ” હિન્દી પુસ્તક ડૉ.ગુલાબચંદ પટેલ અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા ભેટ આપવામાં આવ્યું હતું.
આ પુસ્તકની ઇ બુક પ્રકાશિત કરવામાં આવી હતી તે સમયે આદરણીય શ્રી વિષ્ણુ પંડ્યા સાહેબ દ્વારા ઑન લાઈન વિમોચન કરવામાં આવ્યું હતું અને સાહેબ દ્વારા ડૉ. ગુલાબચંદ પટેલ ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x