ગાંધીનગરગુજરાત

વસાવડા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સ્કોલરશીપ એક્ઝામ નું આયોજન

ગાંધીનગર :
ગાંધીનગર અને વડોદરા ખાતે કાર્યરત સંસ્થા વસાવડા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ધોરણ 8 થી 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને JEE/NEET તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારીના ભાગરૂપે સતત બીજા વર્ષે Telent Hunt Exam નું આયોજન કરેલ છે. આ પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓ ૩૦% થી ૧૦૦% સુધીની સ્કોલરશીપ મેળવી શકશે. આ પરીક્ષાનો હેતુ વિદ્યાર્થીઓમાં JEE/NEET જેવી પરીક્ષાઓનો ડર દૂર કરવાનો છે. તેમજ વિદ્યાર્થીઓ એ વર્ષ દરમ્યાન કરેલ તૈયારી નો અંદાજ મેળવી શકાય છે. તો દરેક વિદ્યાર્થીઓને આ પરીક્ષા માં ભાગ લેવા સંસ્થાએ અનુરોધ કર્યો છે. આ પરીક્ષા ઓનલાઇન તેમજ ઓફલાઈન એમ બંને રીતે આપી શકાશે. ફ્રી રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો મો.૯૯૯૮૭૨૭૫૦૮

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x