હવે ભાડુઆતોએ પણ ૧૮ ટકા જીએસટી ભરવો પડશે!
,નવીદિલ્હી,તા.૧૬ જીએસટીને લઈને સતત સમાચાર આવી રહ્યા છે. જુલાઈ મહિનામાં જીએસટીના નવા નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે. જા તમે કોઈપણ રહેણાંક મિલકતમાં ભાડા પર રહેતા હોવ તો તમારે ભાડા ઉપરાંત ૧૮% જીએસટી ચૂકવવો પડશે. ખરેખર, આ સમાચાર ફરી એકવાર વાયરલ થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભાડા સિવાય ભાડુઆતને ૧૮% ય્જી્ પણ ચૂકવવો પડશે. ચાલો નવીનતમ અપડેટ્સ જાણીએ.
ભાડું ત્યારે જ કરપાત્ર છે જ્યારે તેને વ્યવસાય કરવા માટે જીએસટી રજિસ્ટર્ડ કંપનીને ભાડે આપવામાં આવે.” વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જા કોઈ વ્યÂક્ત તેને વ્યÂક્તગત ઉપયોગ માટે ભાડે લે છે તો તેના પર કોઈ જીએસટી ચૂકવવો પડશે નહીં.સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, જા કોઈ વ્યÂક્ત તેના સોશિયલ મીડિયા પર આ સમાચાર ફરી વાયરલ થઈ રહ્યા છે કે ભાડા સિવાય ભાડુઆતને ૧૮% જીએસટી પણ ચૂકવવો પડશે. પીઆઇબી ફેક્ટ ચેકે આ વાયરલ મેસેજની તપાસ કરી હતી. આ પછી પીઆઇબીએ આ સમાચારને નકલી ગણાવ્યા. આપીઆઇબી ફેક્ટ ચેકે સ્પષ્ટ કર્યું છે કે મકાન ભાડા પર ૧૮% જીએસટીના સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. એટલું જ નહીં, તમને જણાવી દઈએ કે આ અંગે સરકારનું નિવેદન પણ સામે આવ્યું છે.
અગાઉ એક ટ્વીટમાં પીઆઇબીએ જણાવ્યું હતું કે, “રહેણાંક એકમવ્યવસાયના હેતુ માટે રહેણાંક મિલકત ભાડે આપે છે, તો તેણે ય્જી્ ચૂકવવો પડશે. અગાઉ, જ્યારે કોઈ વ્યÂક્ત કોમર્શિયલ કામ માટે ઓફિસ અથવા બિÂલ્ડંગ ભાડે લેતો હતો, ત્યારે જ તેણે લીઝ પર જીએસટી ચૂકવવો પડતો હતો. વાસ્તવમાં જીએસટીની બેઠક બાદથી લોકો વધેલા દરનો વિરોધ કરી રહ્યા છે.નિષ્ણાતોના મતે, જા કોઈ સામાન્ય પગારદાર વ્યÂક્તએ રેસિડેÂન્શયલ મકાન અથવા ફ્લેટ ભાડા પર લીધો હોય, તો તેને ય્જી્ ચૂકવવો પડતો નથી. જ્યારે જીએસટી-રજિસ્ટર્ડ વ્યÂક્ત અથવા સંસ્થા જે વ્યવસાય કરે છે, જા તેઓ રહેણાંક મકાન અથવા ફ્લેટ ભાડે લે છે, તો માલિકને ભાડા પર ૧૮ ટકા ય્જી્ ચૂકવવો પડશે.