બાંગ્લાદેશમાં નોરા ફતેહીના ડાન્સ પર પ્રતિબંધ લગાવાયો
નોરાને એÂક્ટંગ ઉપરાંત ઘણા મોટા ફેÂસ્ટવલ અને ઈવેન્ટ્સમાં પરફોર્મ કરવા માટે પણ આમંÂત્રત કરવામાં આવે છે. પરંતુ બાંગ્લાદેશ સરકારે તેના શોને લઈને મહ¥વનો નિર્ણય લીધો છે. બોલિવુડની દિલબર ગર્લ નોરા ફતેહીનું નામ આજે ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. નોરાએ કરિયરમાં આ સ્થાન પોતાની સખત મહેનતના કારણે હાંસલ કર્યું છે. તો નોરાને અભિનય ઉપરાંત ઘણા મોટા ફેÂસ્ટવલ અને ઈવેન્ટ્સમાં પરફોર્મ કરવા માટે પણ બોલાવવામાં આવે છે. પરંતુ બાંગ્લાદેશ સરકારે તેના શોને લઈને મહ¥વનો નિર્ણય લીધો છે.
તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે સોમવારે એક નોટિસ જારી કરી હતી, જે મુજબ નોરા ફતેહીને વૈÂશ્વક પરિÂસ્થતિને ધ્યાનમાં રાખીને અને વિદેશી મુદ્રા ભંડારને જાળવવાના હેતુથી મંજૂરી આપવામાં આવી ન હતી. વિમેન્સ લીડરશીપ કોર્પોરેશનના એક ફંકશનમાં નોરા ફતેહીને ડાન્સ કરવા અને એવોર્ડ આપવા માટે આમંÂત્રત કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, મંત્રાલયે ઘટતા જતા વિદેશી મુદ્રા ભંડાર વચ્ચે ડાલરની ચૂકવણી પર કેન્દ્રીય બેંકના નિયંત્રણોનો ઉલ્લેખ કર્યો હતો, જે ૧૨ ઓક્ટોબરના રોજ ઘટીને ઇં૩૬.૩૩ બિલિયન થઈ ગયો હતો – જે એક વર્ષ અગાઉ ઇં૪૬.૧૩ બિલિયન હતો જે લગભગ ચાર મહિનાની આયાતને આવરી લેવા માટે પૂરતો હતો. નોરા ફતેહી ટૂંક સમયમાં અજય દેવગન અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ ‘થેંક ગોડ’માં જાવા મળશે.
તમને જણાવી દઈએ કે ‘થેંક ગોડ’માં નોરા ફતેહી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘માનિકે’ આઈટમ નંબર સોંગમાં મૂવ્સ કરતી જાવા મળશે. ઈન્દર કુમાર દ્વારા નિર્દેિશત આ ફિલ્મ ૨૪ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે.નોરા ફતેહીની વાત કરીએ તો અભિનેત્રી એક મોરોક્કન-કેનેડિયન પરિવારની છે.
જે બાદ તેણે પોતાની કારકિર્દી બનાવવા માટે ભારતને પસંદ કર્યું અને પોતાના ડાન્સથી લોકોના દિલમાં વસી ગઈ. ગયા મહિને ૨૦૦ કરોડની છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરના કેસમાં પણ નોરાનું નામ આવ્યું હતું. તે દરમિયાન ઈડ્ઢ અને દિલ્હી પોલીસની આર્થિક શાખાએ અભિનેત્રીને બોલાવી હતી અને દરેક અેંગલથી પૂછપરછ કરી હતી. હાલમાં અભિનેત્રી લોકપ્રિય ડાન્સ શો ઝલક દિખલા જામાં જજ તરીકે જાવા મળી રહી છે.