આંતરરાષ્ટ્રીય

અંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસના ઉપક્રમે સાબરકાંઠાના હિમમતનગર ખાતે માઇનોરીટી કોર્ડિનેશન કમેટી (MCC) દ્વારા એક કોન્ફરેન્સનું આયોજન કરવામાં આવ્યું.

આ કોન્ફરેન્સ સંબોધતા કન્વીનર મુજાહિદ નફીસે જાણવાયુ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 10 દિસેમ્બર ૧૯૪૮ ના રોજ આખા વિશ્વમાં વાણી સ્વંતંત્ર્ય, જીવન જીવાણુ અધિકાર, લેખનનો અધિકાર, જુલ્મના વિરોધનું અધિકાર, સંગઠન નિર્માણ નું અધિકાર, કાયદાના સમક્ષ સમાનતાનો અધિકાર જેવા અધિકાર પ્રતિસ્થાપિત કરવામાં આવ્યું, જે આપણાં દેશના બંધારણ દ્વારા અનુછેદ ૧૪ થી ૩૦ સુધી વિસ્તાર પૂર્વક માનવ અધિકારોની વ્યાખ્યા કરીને મૂળભૂત અધિકાર તરીકે આપવામાં આવેલ છે, આપણાં રાજ્યના દરેક નાગરિક ને આપના બંધારણ પ્રદત્ત અધિકારોની જાણ હોવી જોઇયે. જ્યાં કહીં કાયદાની મદદની જરૂર પડશે ત્યાં MCC સાથે ઊભી રહશે.

વરિષ્ઠ પત્રકાર હબીબ શેખે પોતાના વક્તવ્યમાં જણાવ્યુ કે નાગરિક અધિકારોની શરૂઆત ૧૪૦૦ વર્ષ પૂર્વ ઇસ્લામ દ્વારા કરવામાં આવ્યું, જેમાં દાસતા (ગુલામ) ને પણ અધિકાર આપવ્મા આયુ હતું.

કાળું ભાઈ શૈખે કહ્યું કે દરેક નાગરિક પોતાના ડોકયુમેંટ સુધારીને રાખે.

એડવોકેટ મખ્દૂમ કાદરી કહ્યું કે દરેક નાગરિક શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપે, તેના થી કાયદાની પણ સમજ જરૂરી છે.

એડવોકેટ કાદર મેમણ કહ્યું કે દરેક નાગરિક સરકાર શ્રીની યોજનાઓનું લાભ લેવું જોઇયે.

સામાજિક કાર્યકર્તા જાનું ભાઈ લાકડીવાલા કહ્યું કે દરેક નાગરિક શિક્ષણ ઉપર ધ્યાન આપે અને સંગઠિત રહવું જોઇયે.

એકલ મહિલા અધિકાર સંગઠનની કન્વીનર હૂરા બેન દાણી કહ્યું કે મહિલાઓ ને પોતાના અધિકારની જાણકારી બહુ જરૂરી છે, પેન્શનની યોજનાઓ માટે સૌ બહનોની જાગૃતિ બહુ જરૂરી છે.

નિસાર અહમેદ ચણા વાળાએ કહ્યું કે આપ સૌ લોકોને એક સંગથિત હોવાની જરૂર છે.

સરફરાજ અન્સારીએ કહ્યું કે લોકોને દીન અને દુનિયાવી શિક્ષનની બહુ જરૂર છે.

અસમાં મેમણ કહ્યું કે મહિલાઓની આજીવિકા માટે યોજનાનોની જાણકારી હોવી જોઇયે.

સમ્મેલનનું સંચાલન અને આભાર વિધિ એડવોકેટ અબ્દુલ વહાબ અન્સારી દ્વારા કરવામાં આવ્યું

સમ્મેલનમાં પ્રમુખ રૂપે મુમતાઝ બેન, ખેરાલુ થી આવેલ માનવ અધિકાર કાર્યકર ઇર્શાદ સિંધી, હમીદ ખાન બલોચ અને ૧૦૦ થી વધારે લોકો હાજર હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x