બોલીવુડ ગંગુબાઇ કાઠિયાવડીમાં આલિયાના પ્રદર્શનથી બ્રિટીશ ફિલ્મમેકર ખુશ થયા,ફિલ્મ ઓસ્કરને લાયક છે.
બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની દરેક ફિલ્મથી એ સાબિત કરે છે કે તે એક દામદાર કલાકાર છે.તેની ભૂમિકાના કાયલ લોકોમાં ફકત ભારતીય જ નહીં પરંતુ પુરી દુનિયાના ફિલ્મ લવર્સ સામેલ છે.હવે આ યાદીમાં એક મોટું નામ જાડાયું છે. બ્રિટીશ ફિલ્મ ઇસ્ટ્રીટ્યુટના રોબિન બેકરે આલિયા ભટ્ટની ભારે પ્રશંસા કરી છે.તેમણે આલિયાની ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીમાં તેનું પ્રદર્શનને ઓસ્કારને લાયક બતાવી દીધી છે.
રોબિને કહ્યું કે બોલીવુડ અભિનેત્રીને ગંગુબાઇ કાઠિયાવાડીમાં તેના અભિનય માટે બ્રિટિશ એકેડમી ફિલ્મ એવોર્ડ અને ઓસ્કારમાં નામાંકિત કરવી જાઇએ આલિયાએ તમામ પ્રશંસા માટે રોબિનનો આભાર માન્યો છે.ઇસ્ટાગ્રામ પર રોબિને લખ્યું જા હું બાફટા કે અકાદમીનો સભ્ય હોત (હું નથી) તો આ વર્ષ હું આલિયા ભટ્ટને ગંગુબાઇ કાઠિયાવાડી(સંજય લીલા ભંસાલી,ભારત ૨૦૨૨)માં તેના પ્રદર્શન માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીના રૂપમાં મત આપત.તે એક વેશ્યાથી યૌનકર્મીઓના અધિકારો માટે પ્રચારક બની.તેમાં તેના પ્રદર્શન ખુબ સારૂ જાવા મળ્યું અને કેવી રીતે તેણે ખુદને ભુમિકા માટે વિકાસ કર્યો
બીએફઆઇના મુખ્ય કયુરેટરે કહ્યું કે ફિલ્મ મોટી,તેજતર્રાર ભાવુક અને ખુબ આનંદદાયક છે પરંતુ આલિયા ભટ્ટ મજેદાર છે.ફિલ્મ કલાસિક હિન્દી સિનેમાના સંદર્ભોમાં વધારે આનંદીત છે. ગગુબાઇના દેવ આનંદના પ્રેમથી લઇ સિનેમાના દ્શ્યો સુધી.૫૦ અને ૬૦ના દાયકાથી લઇ બોમ્બેના રેડ લાઇટ ડિસ્ટ્રિકટની આસપાસના માર્ગો પર ખુબ ફિલ્મી પોસ્ટર આવ્યા
આલિયાએ સફેદ દિલવાળી ઇમોજીની સાથે રોબિનના પોસ્ટને ફરીથી શેયર કરી સંજય લીલા ભંસાલી દ્વારા નિર્દેિશત ફિલ્મ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ભારતમાં રિલીજ થઇ હતી.