ગુજરાત

સીએનજીના ભાવમાં વધારો ઝીંકાયોઃ નવો ભાવ ૮૦ને પાર થઈ ગયો, રિક્ષાચાલકો નારાજ

ચૂંટણી પૂર્ણ થયા પછી ફરી એકવાર જાણે ભાવ વધારાની મોસમ શરુ થઈ ગઈ હોય તેવી Âસ્થતિ સર્જાઈ છે. અદાણી દ્વારા ગેસના ભાવમાં વધારો કર્યો છે. સીએનજીના ભાવમાં વધારો થતા ગેસ સંચાલિત વાહનોનો ઉપયોગ કરનારા વાહનચાલકોને ઝાટકો લાગ્યો છે. અદાણીએ ઝ્રદ્ગય્ના ભાવમાં ૧ રૂપિયાનો વધારો કર્યો છે. ગુજરાત ગેસ બાદ અદાણીએ કરેલા ભાવ વધારાના કારણે રિક્ષાચાલકોમાં નારાજગી વધી છે.

અદાણી સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવતા પ્રતિકિલો સીએનજીનો નવો ભાવ ૮૦ રૂપિયાને પાર થઈને ૮૦.૩૪ રૂપિયા થઈ ગયો છે. ભાવ વધારા પહેલા જૂનો ભાવ ૭૯.૩૪ રૂપિયા હતો. રિપોટ્‌સ પ્રમાણે, નોંધનીય છે કે રાજ્યા સરકારે સીએનજી પર ૧૦ ટકા વેટમાં ઘટાડો કર્યો હતો, પરંતુ હવે અદાણી દ્વારા ભાવમાં ૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે માટે જે રાહત મળી હતી તેની સામે વાહનચાલકોને વધુ એક ઝાટકો મળ્યો છે. પાછલા અઠવાડિયે ગુજરાત ગેસ દ્વારા પણ સીએનજીના ભાવમાં ૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને જેની સાથે તેનો નવો ભાવ ૭૮.૫૨ રૂપિયા પહોંચી ગયો હતો. આ સિવાય ગુજરાત ગેસે આ દરમિયાન ઁદ્ગય્ના ભાવમાં પણ વધારો કર્યો હતો, તેમાં ૫ ટકાનો વધારો થયો હતો.
ગુજરાત ગેસ પછી અદાણી દ્વારા ઝ્રદ્ગય્ના ભાવમાં વધારો કરવામાં આવતા રિક્ષાચાલકો સૌથી વધુ નારાજ છે. કારણ કે રિક્ષાચાલકો દ્વારા ઝ્રદ્ગય્ ગેસનો વધુ ઉપયોગ કરવામાં આવતો હોય છ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x