રાષ્ટ્રીય

બજેટ પહેલા નાણા મંત્રીએ હલવા સેરેમનીમાં ભાગ લીધો, બે વર્ષ બાદ ફરી શરુ હલવા સેરેમની

દેશના આમ બજેટ પહેલા એક અઠવાડીયા જેટલો સમય બાકી છે. અને તેને લઇને નાણા મંત્રાલયની તમામ તૈયારી લગભગ પૂરી થઇ ચૂકી છે. આ વખતે બજટ કોરોના પ્રકોપથી મુક્ત હોશે. જા કે, બજેટ ૨૦૦૨૩-૨૪ પણ ડીજીટલ જ હશે. રોગચાળઆને લીધે બે વર્શથી જે જુની પરંપરા સ્થગીત થઇ ગઇ હતી. તેને પરી શરુ કરવામાં આવી છે. એમાની એક પરંપરા છે હલવા વહેવાની સેરમની.

કોરોના કાળમાં સ્થગિત કરવામાં આવેલ બજેટ રજુ કરતા પહેલા હલવા સેરમની એક વાર ફરી શરુ કરવામાં આવી છે. ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ માં નાણા મંત્રી નિર્મલા સિતારમણની હાજરીમા પારંપારીક હલવા સેરમનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બજેટ દસ્તાવેજની અંતિમ સ્વરુપ આપતા પહેલા મંત્રલાયમાં હલવો વહેચવાની પરંપરા રહી છે .અને નાણાં મંત્રી ખુદ પોતાના હાથે કામ કરે છે. બે વર્ષ બાદ નાણા મત્રી સીતારમણે બજેટ કાર્ય સાથે જાડાયેલા અધિકારીઓની હાજરીમાં હલવો વહેચીને બજેટ ડોક્યુમેન્ટને અંતિમ રૂપ આપે છે.
નાણામત્રાલય દ્વારા શેર કરવામા આવેલ તસવીરમાં નાણામંત્રી અને નાણા રાજ્ય મંત્રી લાલ રંગના કપડાથા ઢંકાઇને ખોલે છે .અને ફરી નિર્મલા સિતારમણ પોતાના હથોથી ત્યાં હાજર અધિકારીઓને હલવા વહેચે છે. બે વર્ષ બાદ ફરી આ રસ્મ શરુ થયા બાદ તેની ખુશી હર કોઇના ચહેરા પર હતી. હલવા સેરેમનીની તસવીર શેયર કરતા નામા મંત્રાલય તરફથી એ જાહેરાત કરવામાં આવી હતી કે, આ વર્ષે પણ બજેટ પેપર લેસ હશે. એટલે કે, વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટ પણ ડિજીટલી રજુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના મહામારીના પ્રકોપ શરુ થયા બાદ નાણામંત્રી વર્ષ ૨૦૨૧-૨૨ મા દેશનુંં સમાન્ય બજેટ ડિજિટલ રૂપમાં રજુ કર્યુ હતુ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x