ગુજરાત

મોડાસાની શ્રી એમ. ડે .શાહ (લાટીવાળા) સાયન્સ કોલેજમાં યોજાયેલી રંગોળી સ્પર્ધામાં. ગ્રીયા અને જાહ્નવી પ્રથમ સ્થાને આવી ગૌરવ વધાર્યું

મોડાસાના ધી મ. લા .ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત શ્રી એમ કે શાહ (લાટીવાળા) સાયન્સ કોલેજમાં એડવાઇઝર શ્રી ડૉ એસ. ડી .વેદિયાના માર્ગદર્શન હેઠળ રંગોળી સ્પર્ધાની ઊજવણી કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં કા.આચાર્યપ્રિયંકા બેન પટેલ અને સ્પર્ધા ના કનવીનર નિધીબેન ઉપાધ્યાય, ભૂમિકાબેન પરમાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં ઇનામ વિતરણનું આયોજન કર્વામાં આવ્યું હતું. પ્રથમ ક્રમે ગ્રિયા પટેલ અને જાનવી પટેલ, દ્વિતીય ક્રમે ડામોર કીર્તિ, તૃતીય ક્રમે પરમાર શ્વેતા રહ્યાં હતાં. સફળ આયોજન બદલ મંડળના પ્રમૂખ શ્રી નવીનચંદ્ર આર મોદી, ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ એ અભિનંદન

કમલમ્ ન્યુઝ, ધી મ. લા .ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત શ્રી એમ કે શાહ (લાટીવાળા) સાયન્સ કોલેજમાં એડવાઇઝર શ્રી ડૉ એસ. ડી .વેદિયાના માર્ગદર્શન હેઠળ રંગોળી સ્પર્ધાની ઊજવણી કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં કા.આચાર્ય પ્રિયંકા બેન પટેલ અને સ્પર્ધા ના કન્વિનર નિધીબેન ઉપાધ્યાય, ભૂમિકાબેન પ્રમાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં ઇનામ વિતરણનું આયોજન કર્વામાં આવ્યું હતું. પ્રથમ ક્રમે ગ્રિયા પટેલ અને જહાન્વી પટેલ, દ્વિતીય ક્રમે ડામોર કીર્તિ, તૃતીય ક્રમે પરમાર શ્વેતા રહ્યાં હતાં. સફળ આયોજન બદલ મંડળના પ્રમૂખ શ્રી નવીનચંદ્ર આર મોદી, ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ એ અભિનંદન પાઠવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x