ગાંધીનગરગુજરાત

ગાંધીનગર-અમદાવાદમાંથી વાહનો ચોરીને વેચી દેતી ગેંગ પોલીસના સકંજામાં, બે લાખના પાંચ વાહનો જપ્ત

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ, અમદાવાદ રિવરફ્રન્ટ સહિતની જગ્યાએથી વાહનો ચોરીને વેચી દેતી ગેંગનો પર્દાફાશ કરી ચીલોડા પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લઈ 2 લાખની કિંમતના પાંચ વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

છેલ્લા ઘણા વખતથી જાહેર સ્થળોથી વાહનોની ચોરીની ઘટના છાસવારે પોલીસ મથકના ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે ચીલોડા પોલીસ મથકના પીઆઈ એન્ડરસન અસારી દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ચોરી લૂંટ જેવા ગુનાના આરોપીઓ
આ પાન મસાલાના જથ્થા સાથે ઝડપાયેલા ધ્રુવ રતીલાલ મહેરિયા પાસેથી એક્ટિવા મળી આવ્યું હતું. જેની પૂછપર
જે એક્ટિવાના ચેસીસ નંબરના આધારે પોલીસે તપાસ કરતાં એક્ટિવા ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. જે મામલે ગાંધીનગરના સેકટર-7 પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. પોલીસે એક્ટિવા કબજે કરી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, તેમણે કલ્ચરલ ફોરમ પાર્ટી પ્લોટ ખાતેથી અગાઉ ત્રણ એક્ટિવા ચોર્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી હીરો હોન્ડા બાઈક અને સાબરમતી રિવરફ્રન્ટના અટલ ફૂટબ્રિજ પાસેથી બુલેટની ચોરી કરી હતી.
છ દરમિયાન ધ્રુવે કબૂલાત કરેલી કે, છાલા ગામે રહેતાં મોહમદ ઓવેશ સલાઉદ્દીમ કમુમીયા શેખર, સાહિલખાન અયુબખાન હબીબખાન પઠાણ, વાહીદ મકબુલમીયા રસુલમીયા કુરેશી પાસેથી રૂ.૩૩ હજારમાં એક્ટિવા ખરીદ્યું હતું.
ને ઝડપી પાડવા પેટ્રોલીંગ વધારી દેવાયું હતું. જે અન્વયે બાતમીનાં આધારે ગાંધીનગરના છાલા ગામમાં પાન મસાલાની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x