ગુજરાત

બહેનો – દિકરીઓની કળાશક્તિ બહાર આવે તેના ભાગરૂપે સર્જનાત્મક મહેંદી સ્પર્ધા યોજાશે

બહેનો – દિકરીઓની કળાશક્તિ બહાર આવે તેના ભાગરૂપે મિલાપ ટાટારિઆ ટાઇગર દ્વારા આયોજિત, યુરોકિડ્સ પ્રી સ્કૂલનાં સહયોગથી સર્જનાત્મક મહેંદી સ્પર્ધાનું આયોજન તા. ૩૦મી એપ્રિલે, રવિવાર ના દિવસે બપોરે ૨:૩૦ કલાકે કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ સ્પર્ધામાં ૧૫ થી ૩૫ વર્ષ સુધીના બહેનો દિકરીઓ ભાગ લઈ શકશે. મહેંદી સ્પર્ધામાં આયોજક દ્વારા મહેંદી કોન, કાતર અને ટીશ્યુ પેપર આપવામાં આવશે. સહભાગી બહેનો-દિકરીઓએ પોતાના મિત્રના હાથ પર મહેંદી દોરવાની રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક લોકોએ +૯૧-૮૧૬૦૦૬૫૬૨૭ પર ફોર્મ ભરીને, રજિસ્ટ્રેશન કરાવી લેવું તેમ જણાવવામાં આવેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x