ગાંધીનગરગુજરાત

ગુજરાત વિધાનસભા સત્રને લઈ મોટી અપડેટ: તમામ ધારાસભ્યોને ફરજિયાત હાજર રહેવા સૂચના

ગુજરાત વિધાનસભા સત્રને લઈ મોટી અપડેટ સામે આવી છે. આગામી 13 મી સપ્ટેમ્બરે વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં આગામી 13 થી 15 સપ્ટેમ્બર સુધી સત્ર મળનાર છે. વિગતો મુજબ આ સત્રમાં 5થી વધુ બિલ પસાર થવાના હોય ગૃહમાં બહુમતી જરૂરી છે. જેને લઈ ભાજપના દંડકે વ્હીપ જાહેર કરી તમામ ધારાસભ્યોને હાજર રહેવા કહ્યું છે. આ વખતે વિધાનસભા પેપરલેસ થવા જઈ રહી છે. જેને લઈ હાલ તો ધારાસભ્યો ગૃહમાં ટેબલેટનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે તાલીમ મેળવી રહ્યા છે. 

આ દરમિયાન હવે સામે આવ્યું છે કે, આગામી 13 મી સપ્ટેમ્બરે વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં આગામી 13 થી 15 સપ્ટેમ્બર સુધી સત્ર મળનાર છે. ભાજપે પણ તમામ ધારાસભ્યોને આ સત્રમાં હાજર રહેવા કહ્યું છે. વિગતો મુજબ આ સત્રમાં 5થી વધુ બિલ પસાર થવાના હોય ગૃહમાં બહુમતી જરૂરી છે. જેને લઈ ભાજપના દંડકે વ્હીપ જાહેર કરી તમામ ધારાસભ્યોને હાજર રહેવા કહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x