જે ખાખી વર્દીની દરકાર નથી કરતા તેવા પોલીસકર્મી સામે કાર્યવાહી થશે: ગુજરાત હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટે યુનિફોર્મ વિના કોર્ટમાં હાજર થયેલા પોલીસકર્મી સામે લાલ આંખ કરી છે. હવે વર્દીની દરકાર ન કરનારા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે. HCએ યુનિફોર્મ વિના કોર્ટમાં હાજર થયેલા પોલીસકર્મી સામે લાલ આંખ કરી હતી.
આ સાથે ખાખી વર્દીની દરકાર ન કરતા પોલસ અધિકારીઓથી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટમાં યુનિફોર્મ વિના કોર્ટમાં હાજર થયેલા પોલીસકર્મી સામે લાલ આંખ કરતાં કહ્યું છે કે, આવા અધિકારી કોર્ટમાં ઉપસ્થિત રહેવા માટે લાયક નહીં. યુનિફોર્મ વિનાના કોઇ પણ અધિકારી સામે કાર્યવાહી થશે.
આ સાથે હાઇકોર્ટે કહ્યું કે, યુનિફોર્મ વિનાના કોઇ પણ અધિકારી સામે ન્યાયિક કાર્યવાહી કરાશે. હાઇકોર્ટે કહ્યું કે, જે ખાખી વર્દીની દરકાર નથી કરતા તેવા પોલીસકર્મી સામે કાર્યવાહી થશે.