ગાંધીનગરગુજરાત

સપ્તાહમાં કામના દિવસ 6થી ઘટાડી 5 કરવા સચિવાલયના કર્મચારીઓની માંગ  

ભારત સરકારનાં પર્સોનલ અને ટ્રેઈનિગ ડિપાર્ટમેન્ટના 21 મે 1985 ના ઓફિસ મેમોરેન્ડમને ટાંકી ગુજરાત સરકારને ટાંકીને અહીં ગુજરાત સરકારે પણ કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરવા સરકારની કચેરીઓ માટે અઠવાડિયાનાં પાંચ દિવસ એટલે કે ફાઈવ ડે વીક સિસ્ટમને અમલમાં મુકવા માંગણી ઉઠી છે.આ બાબતે શનિવારે ગુજરાત સચિવાલય ફેડરેશને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ત્રણ આવેદનપત્રો પાઠવ્યા હતા. જેમાં “ફાઈવ ડે વીક” ઉપરાંત જુલાઈ 2023 ની અસરથી મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની પણ માંગણી કરવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x