ગુજરાત

સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું

લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે અને ગુજરાતમાં 7 મે 2024ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની 26 લોકસભાની બેઠકો અને પાંચ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ત્યારે ગુજરાતમાં ભાજપન ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. પોતાનું રાજીનામું વિધાનસભના અધ્યક્ષને સોંપ્યું છે. ગુજરાતમાં રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. અગાઉ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે ત્યારે હવે વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x