ગુજરાત

“આરાધના વિદ્યાવિહાર અંગ્રેજી માધ્યમ શાળા માં સમર કેમ્પની ભવ્ય ઉજવણી”

તારીખ ૨૨ એપ્રિલ થી ૨૭ એપ્રિલ શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તે હેતુથી ફ્રી સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરાટે, સ્કેટિંગ, ઝુંબા, ગેમ્સ, જેવી પ્રવુતિઓ રાખેલ હતી. આ સમર કેમ્પ માં બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો. દરેક બાળકોને સર્ટીફીકેટ આપવામાં આવ્યા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x