ગુજરાત

સુરત મેટ્રો પ્રોજેક્ટમાં રોકાણ કરવાની લાલચ આપી 100 લોકો સાથે 2 કરોડ રૂપિયાની છેતરપિંડી, 3ની ધરપકડ કરાઈ

અમરેલીમાં 23 સહિત 100 લોકો સાથે 2 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના થઈ છે. ઠગાઈ કરનારે વાહન ખરીદનારને સુરત મેટ્રો સહિતના પ્રોજેક્ટમાં રોકાણ કરી તેમાંથી દર મહિને આવક થવાની લાલચ આપી હતી. આ પછી કેટલાક મહિના સુધી હપ્તો ચૂકવ્યા બાદ બારોબાર વાહન વેંચી 2 કરોડથી વધુની છેતરપિંડી કરી છે. પોલીસે આ બાબતે ફરિયાદને આધારે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાક્રમમાં આરોપીઓની ગેંગ દ્વારા અમરેલી જિલ્લામાં ૨૩ લોકોને ભોગ બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત ગુજરાત અને અન્ય રાજ્યોમાં ૧૦૦ જેટલા લોકો આ રીતે આ શખ્સો દ્વારા ચીટીંગનો ભોગ બન્યા છે તે તમામ સુધી પોલીસ પહોંચશે અને તે લોકોના વાહનો પણ જે લોકોને વેચવામાં

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x