બ્રેકિંગ: સંસદ ભવનની બહાર શખ્સે પોતાની જાતને ચાપી દીધી આગ
સંસદ ભવન પાસે એક વ્યક્તિએ પોતાની જાતને આગ લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. પોતાની જાતને આગ લગાડનાર વ્યક્તિ ખરાબ રીતે દાઝી ગયો છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ વ્યક્તિએ આવું પગલું કેમ ભર્યું તે અંગે તપાસ શરૂ કરી છે.