ગુજરાત

છ પરગણા થરાદી મેમણ કાઉન્સિલ આયોજીત 9માં ઈજતિમાઈ સમૂહ નિકાહ દિયોદર ખાતે યોજાયો

છ પરગણા થરાદી મેમણ કાઉન્સિલ આયોજીત દિયોદર મુકામે નવ માં ઈજતિમાઈ સમૂહ નિકાહ સમારંભ યોજાયો હતો જેમાં 16 યુગલો નિકાહ માં જોડાયા હતા આ પ્રસંગ ઉપસ્થિત હઝરત મુફતી અબ્દુલ રહેમાન સાહેબ શૈખુલ હદીષ રતનપુર. હઝરત મોલાના સલાઉદ્દીન સાહબ વિરમ ગામ . જેમા આમંત્રિત મહેમાન દેશકાંઠા થરાદી મેમણ કાઉન્સિલ પ્રમુખ હાજી સલીમ ભાઈ. થરાદી મેમણ કાઉન્સિલ પ્રમુખ હાજી ફૈજલ મોહંમદ ભાઈ ( ચાડા વાળા) હા. રફીક ભાઈ એન્જિનિયર. સિધ્ધપુર હાજીભાઇ દેત્રોલી વાળા છ પરગણા કાઉન્સિલ પ્રમુખ હાજી શબ્બીર ભાઈ ઈબ્રાહીમ ભાઈ દિયોદર. ઉપ પ્રમુખ હા મોહંમદ ઈકબાલ ભાઈ સરિયદ . સેકેટરી હા અ. શકુરભાઈ સાંચોર. જો સેકેટરી હા મો હનીફભાઇ ભાભર. હા ઉસ્માન બાપુ થરા .
હા ઉમરભાઈ પટેલ. ગુલાબ ભાઈ પત્રકાર થરાદ તેમજ સમુહ લગ્ન સમિતિના ચેરમેન હનીફભાઈ . વા.ચેરમેન યાસીનભાઈ રાજધાની સેકેટરી હા .યાસીનભાઈ (વાવ) તેમજ સમુહ લગ્ન સમિતિની ટીમ હાજરે હતૂં તથા સમાજ આગેવાન હાજરે રહ્યા હતા આ પ્રસંગ મુફતી અબ્દુલ રહેમાન સાહેબ જણાવ્યું કે સમાજ માંથી ખોટા રીત રિવાજ માં દુર કરી સાદગી અને સુન્નત પર નિકાહ કરવા જણાવ્યું હતું જેમા હા શકુરભાઈ સાંચોર વાળા તરફથી 100 ગ્રામ ચાંદી યાસીનભાઈ રાજધાની તરફથી 100 ગ્રામ ચાંદી સમુહ લગ્ન કમિટી તરફથી 100 ગ્રામ ચાંદી આપવા આવી હતી સખીદાતા ઓથી તરફથી 40 આઈટમ ભેટ સોગાદો આપવા માં આવી હતીજેમા ભોજન ના દાતા હા શેર મોહમ્મદ ભાઈ (વારાહી વાળા) સમૂહ લગ્ન સમિતિના ચેરમેન હાજી હનીફભાઈ જણાવ્યું હતું
આવનારા ડિસેમ્બરમાં સમૂહ લગ્ન ડીસા ખાતે યોજ્યા છે જેમને દિયોદર મેમણ જમાત આભાર માન્યો હતો જેમા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મોલાના જહીર અબ્બાસ સાહેબ કહ્યું હતું.  હેલ્થ કમિટી દ્વારા બ્લડ ચેકઅપ કેમ્પ નું સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધીનું આયોજન કરેલું છે અને દરેક ને ત્યાં બ્લડ ચેક કરીને કાર્ડ આપવામાં આવશે તો ત્યાં આવનાર દરેક હજરત તેનો લાભ લે જેથી ઇમરજન્સી સમયે કામ લાગે.
લી. છ પરગણા થરાદી મેમણ હેલ્થ કમિટી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x