મણિપુર: વેસ્ટર્ન ઇમ્ફાલના નાગમપાલ રિમ્સ રોડ પર આઈઈડી વિસ્ફોટ
ઇમ્ફાલ
મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં ગુરુવારે સવારે IED વિસ્ફોટ હતો. પશ્ચિમ ઇમ્ફાલના નાગમપાલ રિમ્સ રૂટ પર વિસ્ફોટ થયો હતો. સુરક્ષા દળો ઘટના સ્થળે હાજર છે. બ્લાસ્ટમાં કોઈ પણ પ્રકારનાં જાન-માલના નુકસાનની માહિતી મળી નથી.