ગાંધીનગરગુજરાત

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખનો તાજ પાટીદાર ના બદલે બિનગુજરાતી મહારાષ્ટ્રીયન સી.આર.પાટીલના શિરે.

ગાંધીનગર :
આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા દ્રારા ગુજરાત ભાજપ ના પ્રદેશ પ્રમુખ ની નિમણુંક કરવામાં આવી છે. નવસારી સાંસદ સી. આર. પાટીલ ને હાલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે નુ નેતૃત્વ સોપવામાં આવ્યુ છે, ગુજરાતની કમાન સાંસદ સી. આર. પાટીલ ને સોંપી દેવામાં આવી છે.
જીતુભાઇ વાઘાણીના સ્થાને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલ ની નિયુક્તિ. હાઈ કમાન્ડે અચાનક ફેરફાર કરી પાટીદાર ના બદલે બિનગુજરાતી મહારાષ્ટ્રીયનને આપ્યું પ્રમુખ પદ આપી દેવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x