રાજેશ્રીબહેન દ્વારા લિખિત કાવ્યસંગ્રહ ‘મારી બારીનું આકાશ’ નું પુલક ત્રિવેદીના હસ્તે લોકાર્પણ
કવયિત્રી રાજેશ્રીબહેન ત્રિવેદી ઉર્ફે ‘રજકણ’ના કાવ્યસંગ્રહ ‘મારી બારીનું આકાશ’નું વિજયાદશમીના પાવન અવસરે જાણીતા ચિંતક, લેખક અને વક્તા પુલકભાઈ ત્રિવેદીના હસ્તે
Read More