મતદાર જાગૃતિ અભિયાનમાં ગાંધીનગર જિલ્લાનો ડંકો: શિક્ષક ધર્મેશ ગજ્જરનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની રામાજીનાછાપરા પ્રાથમિક શાળાના શિક્ષક અને સેક્ટર ઓફિસર શ્રી ધર્મેશકુમાર ડાહ્યાભાઈ ગજ્જર મતદાર જાગૃતિ અને કેળવણી અભિયાનમાં
Read More