મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી ગાંધીનગરની ટીમે રાત્રે આકસ્મિક ચેકીંગ કરીને રેતીની બિનઅધિકૃત હેરફેર કરતાં ૧૩ ડમ્પર જપ્ત કર્યા
ગાંધીનગરમાં બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજની હેરફેર કરનારા તત્ત્વો સામે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરીએ લાલ આંખ કરીને આવા ૧૩ ડમ્પરો જપ્ત
Read More