ગાંધીનગર: જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૨૮ અને ૨૯ ઓક્ટોબરે રોજગાર ભરતીમેળાનું આયોજન
ગાંધીનગર તા.૨૭ ઓક્ટોબર – જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૮ તથા ૨૯ ઓક્ટોબરના રોજ રોજગાર ભરતીમેળા યોજવામાં
Read More
 
								 
								 
								 
								 
								 
								 
								 
								 
								