ગાંધીનગર

ગાધીનઞર શહેર વસાહત મહાસંધની સામાન્ય સભા પમુખ કેશરીસિહ બિહોલાના અધ્યક્ષ સ્થાને મળી.

ગાધીનઞર શહેર વસાહત મહાસંધની સામાન્ય સભા પમુખ કેશરીસિહ બિહોલાના અધ્યક્ષ સ્થાને મળી હતી. સદર બેઠકમાં સંસ્થાના ઉપપ્રમુખ પદિપસિહ બિહોલાએ સ્વાગત પવચન કરવામાં આવ્યું હતું અને નવા વષૅ ની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સંસ્થાનુ સંગઠન વેગવંતુ બનાવવા ભાર મુકેલ હતો. તયારબાદ સંસ્થાની કામગીરી અહેવાલ મહામંત્રી રાજેન્દ્ર પારેખ એ આપયો હતો અને આગામી સંસ્થાની કામગીરીમાં સહકાર આપવા માટે આહવાન કરવામાં આવ્યું. સભામાં ઉપસ્થિત સભ્યો દ્વારા શહેરના પ્રશ્નોની સેકટર વાઇઝ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી જેવી કે સેકટરમાં સાફસફાઈ અપુરતા પાણી પેશર વધતી ઝુપડપટીના દબાણ વધતા ગુનાઓ ચોરીઓ ટાફિક આડેધડ વાહનો પારકીગ સેકટરમાં આતરિક બસ વયવસથા સ્ટ્રીટ લાઈટો બંધ ચાલુ કરવામાં આવે. સેકટરમાં કોમન ચોકની સાફસફાઈ કરવામાં આવે સરકારી દવાખાના ચાલુ કરવા ટુટેલા જાહેર રોડ નૂ પેવરકામ કરવામાં આવે રખડતાં ઢોર પકડવા વગેરે પશનો સભામાં રજૂઆતો કરવામાં આવી હતી.
સંસ્થાના પમુખ કેશરીસિહ બિહોલા દ્વારા જનતા રેડ આદોલનમાં સહકાર આપવા બદલ વસાહત મંડળના હોદ્દેદારો સભ્યો અને સેકટરોના પતિનિધિઓનો આભાર માની દરેકને લોકસેવામાં જોડાવવા અપીલ કરી સંગઠનને મજબૂત કરવા સહકાર આપવા જણાવેલ હતું અને બેઠકમાં બે ઠરાવ રજુ કરવામાં આવયા હતા
ઠરાવ 1
નવવિકસિત ગાધીનઞર અને શહેર સમાવેશ 18 ગામોને ઞાધીનગર શહેર વસાહત મહાસંધ ના કામગીરી માં સમાવેશ કરવામાં આવે
ઠરાવ 2
સંસ્થા ના બંધારણમાં સૂધારા કરવા
અંતમાં સંસ્થાના જનસંપૅક મહામંત્રી હેમાશુભાઈ ભચેચ એ આભાર વિધિ કરી હતી
સદર સભામાં સંસ્થા ના આગેવાનો કેશરીસિહ બિહોલા પદિપસિહ બિહોલા રાિઠજેન્દ્રભાઈ પારેખ હરેશભાઇ પટેલ તેજાભાઈ દેસાઇ સી કે સોની હેમાશુભાઈ ભચેચ સમરથદાન ગઢવી વિઠ્ઠલભાઈ પરમાર વિનોદભાઈ ભટ્ટ વાસુદેવ ભાઈ સુથાર નરેશભાઈ પરમાર નટુભા જાડેજા મથુરભાઈ પટેલ ભાનુભાઈ મકવાણા મહંમદભાઈ વઞેરે મોટી સંખ્યામાં સેકટરોના વસાહત પતિનિધિઓ હાજર રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x