ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

RBI ગર્વનરનો પગાર વધ્યો

RBI Governor Urjit Patel salary
કેન્દ્ર સરકારે આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ અને તેમના ડે. ગર્વનરો ના પગારમાં ધરખમ વધારો કરી દીધો છે. આરટીઆઇ દ્વારા મળેલી માહિતી અનુસાર ઉર્જિત પટેલ ની બેઝિક સેલેરી 2.50 લાખ કરી દેવાઇ છે. તે પહેલા તેમનો બેઝિક પગાર 90 હજાર હતો.
આ પગાર વધારા છતાં હજુ પણ તેનો પગાર કોઇ બેંકોના અધિકારીઓ કરતા ઓછો છે. વધારામાં મૂળ પગાર, મોંઘવારી ભથ્થું, અને અન્ય ચૂકવણા પણ શામેલ કરાયા છે. આ વધારે 1 જાન્યુઆરી 2016 થી માન્ય રહેશે. આ વધારા સાથે ગર્વનર ની બેઝિક સેલેરી 2.50 લાખ થઇ છે. જે પહેલા 90 હજાર હતી. રિવાઇઝ થઇ ને તેમનો કુલ પગાર લગભગ 3 લાખ 70 થશે. તેના ડે. નો પગાર 2.25 લાખ થયો છે. તે પહેલા આરબીઆઇના ચાર ડે. ગર્વનરો ને 80 હજાર બેઝિક પગાર અપતા હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x