ગાંધીનગર

કિશોર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ધો. -૧૧ સાયન્સ (NEET/JEE) ના ઓનલાઈન ક્લાસનો તા.૧-૫-૨૦૨૧ થી પ્રારંભ

ગાંધીનગર :
Zoom application થી તા.૧ મે, ૨૦૨૧ ને શનિવાર સાંજે ૭-૦૦ થી ૮-૦૦ વાગે શરૂ થનાર આ બેચ માં ધોરણ ૧૧, ૧૨ માં ઉપયોગી થનાર ધોરણ ૧૦ ના મહત્વના ટોપિક ચલાવવામાં આવશે અને ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને બોર્ડ ની પરીક્ષામાં કામ આવે તે ટોપીક નું રીવિઝન પણ કરાવવામાં આવશે.
“કિશોર ઇન્સ્ટિટ્યૂટ” માં અભ્યાસ કરતા વિદ્યાર્થીમિત્રો અને વાલીગણને ખાસ જાણ કરવામાં આવી છે કે તેમની આસ પાસ રહેતા, મિત્રો, સગા, સંબંધી કે તમારા મિત્ર વર્તુળ માં કોઈ પણ વિદ્યાર્થી હાલ ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા હોય તો તેને ૧ મે થી શરૂ થનાર Free Online Demo Lecture માં જોડાવવા જાણ કરશો. જેથી તે આ સમય નો શ્રેષ્ઠ ઉપયોગ કરી ગુજરાત ના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા બોર્ડ ની પરીક્ષા માં કામ આવે તેવા ટોપીકસનું રિવિઝન કરી શકે.
વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી થનાર આ બેચ માં જોડાવવા માટે વિદ્યાર્થીમિત્રો એ 7069886002 અથવા 7069876002 નંબર ઉપર વોટ્સ એપ મેસેજ દ્વારા નીચે જણાવેલ માહિતી મોકલી રજીસ્ટ્રેશન કરાવવા થી તેમને લિંક મોકલી આપવા માં આવશે.

Student name –
Standard –
What’s app. નંબર-
Name of city/ village –
Address-

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x