વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ શરૂ કર્યું રેપીડ ટેસ્ટિંગ લોકસેવા કેન્દ્ર
વિસાવદર :
વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા એ ૩૦૦ નંગ પ્રાઇવેટ રેપીટ કીટ મંગાવી તેના લોકસેવા કેન્દ્ર માં આજથી એન્ટીજન (રેપીટ) કીટ થી કોરોના ટેસ્ટિંગ ચાલુ કરાવ્યુ, તાવ , સર્દી , ઉધરસ આવતા હોય તો ટેસ્ટિંગ કરાવી જરૂરી દવા લઇ ને હોમ આઇસોલેટ થવું ને તબીયત વધુ ગંભીર જણાય તો વીસાવદર સીવીલમા અમારા લોકસેવા કેન્દ્ર મા જાણ કરવી, ને હા હજી ઘણી ટેસ્ટિંગ કીટો આવકમાં છે, કોરોના ટેસ્ટીંગ કીટ ઘટવા નહી દવ એવી બાંહેધરી ધારાસભ્ય હર્ષદ રીબડીયા એ પ્રરજાજનો ને આપી હતી.