ગાંધીનગરગુજરાત

માણો જંગલ ની મુસાફરી *રાઈડ ફોર વાઇલ્ડ* સાથે!


તદન નવી જગ્યા સાથે *રાઈડ ફોર વાઇલ્ડ* ફરી આપની સમક્ષ રજૂ થાય છે. *દુનિયા ખૂંદનાર, પ્રકૃતિપ્રેમીઑ, સરક્ષણ પ્રેમીઓ અને બીજા તમામ લોકો ને જ્યાં મોજ પડી જાય એવી જગ્યા એટ્લે પક્ષીઓ ના મધુર અવાજ થી અને રીંછ ની ગજૅના સાથે ધબકતું શૂલપાનેશ્વર અભારણ્ય*.
શૂલપાનેશ્વર અભારણ્ય તેની આહલાદક ખૂબસૂરતી અને કુદરતના છૂટા હાથે વેંચાયેલી હરરાજી માટે ફેમસ છે.

અમારી સાથે આવો અને કુદરત ના એ અદભુત નજારા, રમણીય પવઁતો,પથ્થર માથી વહેતા ધાેધ , પાણી ના જર્ણાઑ ને તમારી પોતાની આંખો થી અનુભવો.

“રાઈડ ફોર વાઇલ્ડ” તમારા ખિસ્સાને પરવડે એવી એક દિવસીય ટ્રીપ શૂલપાનેશ્વર અભારણ્ય માં યોજી રહ્યું છે.

ટ્રીપ:નર્મદા-રાજપીપલા -ઝરવાની

તારીખ:- 09 July 2017 (રવિવાર)

વધુ માહિતી અને સિડ્યુલની ફ્રી કોપી માટે કૉન્ટૅક્ટ કરો:

ફાેન: 96623 92229
therideforwild.com
[email protected]

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *