ગુજરાત

ભેસાણ માર્કેટિંગ યાર્ડ તથા તાલુકા હેલ્થ ઓફિસના સંયુક્ત ઉપક્રમે “કોવીડ-૧૯ વેક્સિનેસન કેમ્પ” નું આયોજન થયું

વિસાવદર :
આજરોજ માર્કેટિંગ યાર્ડ ભેસાણ તથા તાલુકા હેલ્થ ઓફિસ ભેસાણ ના સંયુક્ત ઉપક્રમે “કોવીડ-૧૯ વેક્સિનેસન કેમ્પ” રાખવામાં આવ્યો હતો વિસાવદર ભેસાણ ના લોકલાડીલા ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા યાર્ડના ચેરમેન નટુભાઇ પોકીયા વાઇસ ચેરમેન રામજીભાઇ ભેંસાણીયા યાર્ડ ના સેક્રેટરી સ્વપનીલભાઈ કુબાવત, ભેંસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજૂભાઈ મોવલીયા યાર્ડના ડિરેક્ટર્સ બાબુભાઇ કોરાટ, રાજુભાઇ ભુવા, મોહનભાઈ ડોબરીયા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ રવજીભાઈ ઠુંમર ભેસાણ તાલુકા પંચાયત સદસ્યો જયદીપભાઇ શિલું ન્યાય સમિતી ચેરમેન ભાવેશભાઈ જાદવ તેમજ સરકારી આરોગ્ય કેંદ્ર નો મેડીકલ સ્ટાફ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકો વધુમાં વધું વેક્સિન માટે જાગૃત થાય તે અપીલ કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x