ગુજરાત

કોંગ્રેસ બાદ હવે પાલિકાનું વિપક્ષ કરશે મોંઘવારીનો વિરોધ

સુરત

સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસ પેટ્રોલ-ડિઝલના ભાવવધારા તથા સ્કૂલની ફી માં ભાવ વધારા સામે પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસ બાદ હવે પાલિકાના વિપક્ષે પણ વિરોધ પ્રદર્શનો નિર્ણય કર્યો છે.

સુરત ના મેયર ના બંગલા નજીક આમ આદમી પાર્ટીની યુવા પાંખે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો તથા સ્કૂલની ફી માં ભાવ વધારા માટે પ્રદર્શન રાખ્યું છે. આજે સવારે 10 વાગ્યા પછી ઘણું દ્વાર પાસે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x