ગુજરાત

જૂનાગઢ તાલુકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ :

જૂનાગઢ તાલુકાના વડાલ દોમડિયા હાઇસ્કુલ ખાતે ૭૨ મો તાલુકા કક્ષા નો વન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આં કાર્યક્ર્મ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા યોજવામા આવ્યો હતો. આ પ્રસંગે આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં જૂનાગઢ ના ધારાસભ્ય ભીખાભાઇ જોષી તેમજ આગેવાનો ફોરેસ્ટ વિભાગના અઘિકારીઓ હાઇસ્કુલ નો તમામ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને ધારાસભ્ય દ્વારા વધુમાં વધું વૃક્ષા રોપણ થાય અને વૃક્ષો નુ જતન થાય તે માટે ગ્રામજનો અને આગેવાનો વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પ લેવામા આવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x