ગુજરાતરાષ્ટ્રીયવેપાર કાપડ પર GST દરમાં વધારો નહીં થાય, કાપડ પર GST 5 ટકા યથાવત રહેશે Manzil News December 31, 2021 0 Comments Post Views: 7 ટેક્સટાઇલ ઉપર જીએસટી વધારવાનો નિર્ણય મૌકૂફ રખાયો, ટેક્સટાઇલ પર 5% જીએસટી રહેશે યથાવત, 5% થી 12%ના વધારા સામે દેશભરમાં ઉઠ્યો હતો વિરોધ. ગુજરાતમાં સૌથી વધુ વિરોધ જોવા મળ્યો હતો. Share this… Facebook Whatsapp Telegram Twitter