ગાંધીનગરગુજરાત

ખેડૂતો માટે સારા સમાચાર, પશુ દીઠ 4 કિલો સૂકું ઘાસ મફતમાં આપવામાં આવશે, સરકારે જાહેરાત કરી

ગાંધીનગર: રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે કે રાજ્યમાં આજે દિવસ દરમિયાન વરસાદ બંધ થઈ ગયો છે અને આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં ક્યાંય પણ રેડ એલર્ટ નથી. પોરબંદર, જૂનાગઢ, વલસાડ જિલ્લામાં વરસાદની સંભાવના છે.આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે મીડિયાને માહિતી આપતા મંત્રી ત્રિવેદીએ ઉમેર્યું હતું કે, નવસારી જિલ્લામાં આજે વરસાદ બંધ થયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના મહત્તમ પાંચ પશુઓની મર્યાદામાં અબોલ પશુઓને 4 કિલો સુકો ચારો વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે. જેનું વિતરણ આજથી શરૂ થશે. નવસારી જિલ્લામાં 132 ટીમો દ્વારા સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે 57,408 નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા અને રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા હતા, જેમાંથી 48,102 નાગરિકો ઘરે પરત ફર્યા છે. જ્યારે 9,306 નાગરિકો હજુ પણ આશ્રયસ્થાનોમાં આશ્રય લઈ રહ્યાં છે, તેમને સ્થાનિક સરકાર દ્વારા પૌષ્ટિક ભોજન સહિતની આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.તેમણે ઉમેર્યું હતું કે 7 જુલાઈથી રાજ્યમાં 56 માનવ મૃત્યુ ખેડૂતો માટે સારા સમાચાર, પશુ દીઠ 4 કિલો સૂકું ઘાસ મફતમાં આપવામાં આવશે, સરકારે જાહેરાત કરી

ગાંધીનગર: રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે કે રાજ્યમાં આજે દિવસ દરમિયાન વરસાદ બંધ થઈ ગયો છે અને આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં ક્યાંય પણ રેડ એલર્ટ નથી. પોરબંદર, જૂનાગઢ, વલસાડ જિલ્લામાં વરસાદની સંભાવના છે.આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે મીડિયાને માહિતી આપતા મંત્રી ત્રિવેદીએ ઉમેર્યું હતું કે, નવસારી જિલ્લામાં આજે વરસાદ બંધ થયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના મહત્તમ પાંચ પશુઓની મર્યાદામાં અબોલ પશુઓને 4 કિલો સુકો ચારો વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે.

જેનું વિતરણ આજથી શરૂ થશે. નવસારી જિલ્લામાં 132 ટીમો દ્વારા સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.મંત્રીએ ઉમેર્યું હતું કે 57,408 નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા અને રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા હતા, જેમાંથી 48,102 નાગરિકો ઘરે પરત ફર્યા છે. જ્યારે 9,306 નાગરિકો હજુ પણ આશ્રયસ્થાનોમાં આશ્રય લઈ રહ્યાં છે, તેમને સ્થાનિક સરકાર દ્વારા પૌષ્ટિક ભોજન સહિતની આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.તેમણે ઉમેર્યું હતું કે 7 જુલાઈથી રાજ્યમાં 56 માનવ મૃત્યુ નોંધાયા છે અને 748 જેટલા પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સાથે સંકલન કરીને વહીવટીતંત્ર દ્વારા વરસાદના વહેણ સહિત અન્ય સ્થળોએ ફસાયેલા 1,513 જેટલા નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે.

 NDRF- SDRF જવાનોએ ખૂબ જ હિંમત અને બહાદુરીથી નાગરિકોના જીવ બચાવ્યા છે.મંત્રીએ જણાવ્યું હતું કે, નવસારીમાં વરસાદ બંધ થયા બાદ 132 ટીમો દ્વારા બિલ્ડીંગ અને હેલ્થ સર્વે અને કેશ ડોલ્સના વિતરણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નવસારી જિલ્લાને બે અધિક કલેક્ટર અને પાંચ ડેપ્યુટી કલેક્ટર ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય, મહેસૂલ સહિતના સંબંધિત વિભાગોના નોડલ અધિકારીઓ પણ પુનર્વસન કાર્યમાં જોડાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી તાત્કાલિક ધોરણે 5 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છેનોંધાયા છે અને 748 જેટલા પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સાથે સંકલન કરીને વહીવટીતંત્ર દ્વારા વરસાદના વહેણ સહિત અન્ય સ્થળોએ ફસાયેલા 1,513 જેટલા નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. NDRF- SDRF જવાનોએ ખૂબ જ હિંમત અને બહાદુરીથી નાગરિકોના જીવ બચાવ્યા છે.મંત્રીએ જણાવ્યું હતું કે, નવસારીમાં વરસાદ બંધ થયા બાદ 132 ટીમો દ્વારા બિલ્ડીંગ અને હેલ્થ સર્વે અને કેશ ડોલ્સના વિતરણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નવસારી જિલ્લાને બે અધિક કલેક્ટર અને પાંચ ડેપ્યુટી કલેક્ટર ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય, મહેસૂલ સહિતના સંબંધિત વિભાગોના નોડલ અધિકારીઓ પણ પુનર્વસન કાર્યમાં જોડાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી તાત્કાલિક ધોરણે 5 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x