ગુજરાત

ભાવનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં ૫ થી ૯ ઓગષ્ટ દરમ્યાન ઘનિષ્ઠ કાર્યકર્તા સંપર્ક અભિયાન યોજાશે.

ભાવનગર :
ભાવનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા તારીખ ૫ ઓગષ્ટ થી ૯ ઓગષ્ટ દરમ્યાન જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ ની આગેવાની માં જિલ્લાના વરિષ્ઠો શ્રી દિલીપસિંહજી ગોહિલ , મેહુરભાઈ લવતુકા , ઝવેરભાઈ ભાલીયા , નાનુભાઈ વાઘાણી,બાબુભાઇ માંગુકીયા, કનુભાઈ કલસરિયા , પ્રવીણભાઈ વાળા , કરશનભાઇ વેગડ , પ્રવીણભાઈ મારુ , કનુભાઈ બારૈયા , સંજયસિંહ સરવૈયા તથા ભારતીબેન ભીંગરાડિયા વગેરે ની ઉપસ્થિતિ માં ઘનિષ્ટ કાર્યકર્તા સંપર્ક અભિયાન યોજાનાર છે જે મુજબ તારીખ ૫ ઓગષ્ટ સવારે ૧૦ વલભીપુર સાંજે ૪ ઉમરાળા તારીખ ૬ સવારે ૧૦ શિહોર સાંજે ૪ ભાવનગર તારીખ ૭ સવારે ૧૦ પાલીતાણા સાંજે ૪ ગારિયાધાર તારીખ ૮ સવારે ૧૦ તળાજા સાંજે ૪ વાગે ઘોઘા તારીખ ૯ સવારે ૧૦ જેસર સાંજે ૪ વાગે મહુવા ખાતે કાર્યકર્તા બેઠકો યોજાશે આ બેઠકો માં રાહુલ ગાંધી દ્વારા શરુ કરાયેલ શક્તિ પ્રોજેક્ટ સાથે કાર્યકર્તા જોડવા , જનમિત્ર , આગામી કાર્યક્રમો , તેમ જ રાજ્ય અને કેન્દ્રની સરકાર દ્વારા પ્રજા સાથે થયેલા દ્રોહ અને ખોટા વચનો સામે પ્રજાને જાગૃત કરવા કાર્યક્રમો ની માહિતીઓ અપાશે
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નાનુભાઈ ડાંખરા અને કાંતિભાઈ ચૌહાણ તથા તમામ તાલુકાના પ્રમુખો જહેમત ઉઠાવી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x