ગાંધીનગર

એસ.જી.અંગ્રેજી માધ્યમ પ્રાયમરી શાળામાં ઇકો ફ્રેંડલી મૂર્તિનું વિતરણ

Gandhinagar

એસ. જી. અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાના  ચિત્ર શિક્ષક પંકજભાઈના માર્ગદર્શન હેઠળ વિધ્યાર્થીઓએ  પ્રદૂષણ મુક્ત પર્યાવરણ થાય તે હેતુથી   ઇકો ફ્રેંડલી મુર્તિ બનાવી હતી. આ મૂર્તિઓ બાળકને વિતરણ કરવામાં આવી હતી. આ મૂર્તિનું વિતરણ બાળકોને ડ્રો સિસ્ટમ  દ્વારા કરવામાં આવ્યું હતું. અને બાળકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી કે અમે હવે ‘પ્લાસ્ટર ઓફ પેરિસ’ની મૂર્તિની જગ્યાએ માટીની મુર્તિનો ઉપયોગ કરીશું.પી.ઓ.પી.થી થતાં  પાણીના પ્રદૂષણને અટકાવવા માટે આ શાળા તરફથી  સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x