અમદાવાદમાં ૫-૧૦ કિ.મી.ની ‘ગ્રીન પ્લેનેટ રન’નું આયોજન, અમિષા પટેલ જોડાયા
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજે સવારે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવા ‘ગ્રીન પ્લેનેટ રન’ યોજાઈ હતી. જેમાં ૫ અને ૧૦ કિ.મી.ની ‘ગ્રીન પ્લેનેટ રન’નું આયોજન કરાયું હતું પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે ૫ અને ૧૦ કિલોમીટરની ગ્રીન પ્લેનેટ રનનું આયોજન કરાયું છે.
આ દોડમાં ૨૦૦થી વધુ લોકો જાડાયા હતાં સાથે જ બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલ પણ જાડાયા હતા. દોડના રૂટ પર ૧૦ હાઈડ્રેશન પોઈન્ટ અને ફિઝીયોથેરાપી સહિત ૩ મેડિકલ પોઈન્ટ રાખવામાં આવ્યા. દોડમાં ભગા લીધા બાદ જીત મેળવનારને મેડલ અને આકર્ષક ઈનામની રકમ પણ આપવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજે સવારે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવા ‘ગ્રીન પ્લેનેટ રન’ યોજાઈ હતી. જેમાં ૫ અને ૧૦ કિ.મી.ની ‘ગ્રીન પ્લેનેટ રન’નું આયોજન કરાયું છે. વિજેતાઓને મેડલ અને આકર્ષક ઈનામી રકમ મળશે. આર પ્લેનેટ ઈન્ટીગ્રેટેડ સોલ્યુશન અને ટેક્નોગ્રીન રિસાયક્લિંગ દ્વારા ૫ અને ૧૦ કિ.મી.ની ‘ગ્રીન પ્લેનેટ રન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડમાં ૨૦૦થી વધુ સ્વયંસેવકો ઉપરાંત ૧૦ હાઇડ્રેશન પોઈન્ટ અને ફિઝીયોથેરાપી અને અન્ય સુવિધાઓ સાથે ત્રણ મેડિકલ પોઈન્ટ પણ રાખવામાં આવશે.