ગુજરાત

કોરોના સંકટને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી

ચીનમાં કોરોનાના તાંડવ બાદ જાપાન, અમેરિકા અને યૂરોપના દેશોમાં પણ કોરોના પગ પેસારો કરી રહ્યો છે. જે પછી કોરોનાના વેરિઅન્ટ ગુજરાત અને કેન્દ્ર સરકારની ચિંતા વધારી છે. કોરોનાના વેરિઅન્ટને પગલે કેન્દ્રની સાથે-સાથે રાજ્ય સરકારો પણ એલર્ટ થઈ ગઈ છે. જુદા-જુદા રાજ્યોમાં કોરોના સંબંધિત પગલાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે. ઓÂક્સજન, દવાઓ, વેÂન્ટલેટર સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે અને કોરોના વોર્ડ ફરીથી સક્રિય કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાત સરકારે પણ આરોગ્ય વિભાગને એલર્ટ કરી દીધા છે. સાથે જ જનતાને પણ માસ્ક પહેરવા અપીલ કરી છે.

કોરોનાના વેરિઅન્ટને પગલે કેન્દ્રની સાથે-સાથે રાજ્ય સરકારો પણ એલર્ટ થઈ ગઈ છે. કોરોના સંકટને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી છે. અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સમાં ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઝ્રસ્એ અપીલ કરતા જણાવ્યું કે, મોટા મેળાવડામાં માસ્ક પહેરવુ હિતાવહ છે. આ સાથે ઝ્રસ્એ પ્રિકોશન ડોઝ લેવા માટે પણ લોકોને જણાવ્યું છે.
મહત્વનું છે કે, જુદા-જુદા રાજ્યોમાં કોરોના સંબંધિત પગલાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે. ઓÂક્સજન, દવાઓ, વેÂન્ટલેટર સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે અને કોરોના વોર્ડ ફરીથી સક્રિય કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. કોરોના ટેÂસ્ટંગ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.. અને જા કોઈ સંક્રમિત મળી આવે તો તેના જીનોમ સિક્વÂન્સંગની તપાસ કરવા ખાસ સૂચના અપાઈ છે. જેથી દર્દીમાં કયા પ્રકારનો કોરોના છે તે જાણી શકાય. કોરોનાના સામે લડવા માટે જારદાર તૈયારીઓ થઇ રહી છે. પરંતુ આ એક એવી મુશ્કેલી છે જેનું સમાધાન સરકાર એકલા હાથે કરી શકે એમ નથી. સામાન્ય જનતાએ પણ આ વિશે જાગૃત થવું પડશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x