આ વખતે ગણતંત્ર દિવસ પર સીઆરપીએફની મહિલા માર્ચિગ આકર્ષણની કેન્દ્ર રહેશે
કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ(સીઆરપીએફ)ની મહિલા પથ સંચલન અને બેંડ ટુકડી રાષ્ટ્રીય રાજધાનીમાં આગામી સ્વતંત્ર દિવસ પરેડનો હિસ્સો રહેશે.અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ટુકડી હાલ કર્તવ્ય પથ પર ૨૬ જાન્યુઆરીના આ રાષ્ટ્રીય કાર્યક્રમ માટે અભ્યાસ કરી રહી છે.તેને ગણતંત્ર દિવસ ૨૦૨૩ માટે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ધ્યેય વાકય નારકી શÂક્ત હેઠળ સામેલ કરવામાં આવી છે.
સીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે દેશના સૌથી મોટા અર્ધસૈનિક દળ કેન્દ્રીય રિઝર્વ પોલીસ જળ મહિલા સશÂક્તકરણના વિષય પર એક ઝાંખી પણ તૈયાર કરી રહ્યું છે.તેમાં કેન્દ્રીય સશ† પોલીસ દળ સીએપીએફની તમામ શાખાઓને જગ્યા મળશે
સીઆરપીએફમાં લગભગ ૩.૨૫ લાખ કર્મી છે.સીઆરપીએફ ઉપરાંત અન્ય સીએપીએફ સીમા સુરક્ષા દળ,ભારત તિબેટ સીમા પોલીસ,સશ† સીમા દળ અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ છે અને તે તમામમાં મહિલા કર્મી છે.ભારતની સૈશ્ય શÂક્ત અને સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રદર્શિત કરનારી આ પરેડ દર વર્ષ ૨૬ જાન્યુઆરીએ કર્તવ્ય પથ પર કાઢવામાં આવે છે અને આ રાષ્ટ્રપતિ ભવનથી ઇડિયા ગેટ થઇ લાલકિલા સુધી જાય છે દેશની આંતરિક સુરક્ષાથી જાડાયેલ મુખ્ય દળ સીઆરપીએને મોટાપાયા પર વામચરમપંથના ખતરાનો મુકાબલો કરવા,જ્મ્મુ કાશ્મીરમાં આતંકવાદી વિરોધી અભિયાનો અને પૂર્વોત્તરમાં ઉગ્રવાદ વિરોધી અભિયાનોમાં તહેનાત કરવામાં આવે છે.