અખબારી યાદી. ભારતીય ગણતંત્ર દિવસની ઉજવણીમાં મનોદિવ્યાંગ બાળકો છવાયા
ગાધીનગર મહાનગરપાલિકા દ્વારા ૭૪મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી.આ પ્રસંગે શહેરની વિવિધ. સંસ્થાઓ એ ભાગ લીધેલ હતો. જેમાં વિષેશ એબીલીટી એન્ડ થેરાપી સેન્ટર, કુડાસણ, ગાંધીનગર ના બૌદ્ધિક દિવ્યાંગ બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રભક્તિનુ ગીત રજૂ કરીને બધા ને મંત્ર મુગ્ધ કરેલ હતા. મહાનગરપાલિકા દ્વારા બાળકો અને સંસ્થાનુ સન્માન કરીને પ્રશસ્તિ પત્ર પણ અર્પણ કરેલ હતું. ભાનુભાઈ ચૌહાણ, ટ્રસ્ટી